________________
મૂળમંત્ર–૩૭ હૈ શ્રી અસિઆઉસાણં નમઃ
શ્રી અરિહંત દેવને નમસ્કાર કરું છું. શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. શ્રી આચાર્યજીને નમરકાર કરું છું. શ્રી ઉપાધ્યાયજીને નમરકાર કરું છું.
લેકને વિષે વિચરતાં સાધુ-સાધ્વીજીએને નમરકાર કરું છું. मूलमन्त्र-ॐ ही श्री असि आउसाणं नमः ।
१ श्री अरिहन्त देवको नमस्कार हो। २ श्री सिद्धभगवानको नमस्कार हो । ३ श्री आचार्यको नमस्कार हो। ४ श्री उपाध्यायको नमस्कार हो।
५ लोक में विराजमान सभी साधुसाध्वीयोंको नमस्कार हो।