________________
૨૧૨
રૂપા પ્રસન્ન થાઓ. મારી મનોકામના પૂર્ણ કરે છે ત્રાદ્ધિદા પ્રસન્ન થાઓ. ૩૧ સમૃદ્ધિદા પ્રસન્ન થાઓ. ૩ શ્રી મહાલક્ષ્મીદેવી પ્રસન્ન થાઓ શ્રી લેકમાતા પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. શ્રી લેકજનનિ પ્રસન્ન થાઓ.શ્રી શેભાવર્ધિની પ્રસન્ન થાઓ. ૐ શ્રી અમૃતસંજીવનિ પ્રસન્ન થાઓ. 3 શ્રી શાન્તલહરિ પ્રસન્ન થાએ ૩ શ્રી શાંત પ્રશાંતલહરિ પ્રસન્ન થાઓ. 8 શ્રી ગ્લીં શ્રી નમઃ હું સર્વશત્રુદમનિ મારા સર્વ શત્રુઓનું નિવાણ કરે વિન્ન કાપે પ્રસન્ન થાઓ હે ધરણેન્દ્ર અને પદ્માવતી મને સુખી કર પ્રસન્ન થાઓ.