________________
१४१
સર્વ દર્શિત જીનેશ્વર સિમંધર સ્વામીનું
સ્મરણ કરે, ગણધર સત્યનું સ્મરણ કરે, નિર્ચથના પ્રવચનનું સ્મરણ કરે, આદીશ્વર ભગવાનનું સ્મરણ કરો, શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરે, પાર્શ્વનાથ ભગવાનનું મરણ કરે, ભગવાન મહાવીરનું મરણ કરે, બાકી રહેલા સર્વકર ભગવાનનું સ્મરણ કરે, અવધિજ્ઞાની જીનેશ્વરનું સમરણ કરે, મન:પર્યયજ્ઞાની જીનેશ્વરનું સ્મરણ કરે, કેવળજ્ઞાનીનું સ્મરણ કરે, અમશી ષધિ લબ્ધિધારીનું સ્મરણ કરે, વિપ્રડેષધિ લબ્ધિધારીનું મરણ કરે, ની જબુદ્ધિધારીનું સ્મરણ કરે, અક્ષીણ મહાનલબ્ધિધારીનું મરણ કરે. નવપૂર્વ