________________
૨૪૦
અમૃત વરસાવે. રૂપું વરસાવો. સુવર્ણ વરસાવે--દેવી ! આશંકરે, પ્રભં કરે, ચંદ્ર, ચંદ્રાકાતે,ચંદ્રાવતે, ચંદ્રવર્ણ, ચંદ્રલેશે, ચંદ્રશ્રેષ્ઠ, ચંદ્રશેખરે, સૂરે, સૂરપ્રભે, સૂરકાન્ત, સૂરલે, સૂરશ્રેષ્ઠ સૂરશેખરે, મને લેકોત્તર સુખ આપે તે ચમત્કાર કરે છે. હી” ધૂણી સૂર્યઃ આદિત્યઃ શ્રી મારા સર્વ આધિ, વ્યાધિ, ચિંતા, રોગ,શેક વગેરેને નાશ કરે. મને સંતોષ થાય, પુષ્ટિ મળે, સુખ થાય તેવું કરે–૩ટ્રીં શ્રી ફલી હે ભગવતિ અન્નપૂર્ણા તમને મારા નમસ્કાર હો. તમે મારે ત્યાં ધનધાન્યની વૃષ્ટિ કરે. સર્વ સિદ્ધિ દેનારી, સર્વ સુખ દેનારી, સર્વજ્ઞ,