________________
अनुपम गुणोंके वर्णन करनेमें असमर्थ हो, आन्तरिक भक्तिभावके आवेशसे आपको वारंवार नमस्कार करते है ॥४४॥ तुभ्यं नमः सकल-मंगल-कारकाय,
तुभ्यं नमः सकल-निर्वति-दायकाय, तुभ्यं नमः सकल-कर्म-विनाशकाय,
तुभ्यं नमः सकल-तत्त्व-निरूपकाय ४५
(૪૫) હે પ્રભુ! સર્વમંગળ કરનાર આપને હું નમરકાર કરું છું. સર્વ પ્રકારે સુખ–શાંતિ દેનાર આપને હું નમરકાર કરું છું. જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોને ક્ષય કરનાર આપને હું નમરકાર કરું છું. સકલ તત્વના પ્રરૂપક હે નાથ ! આપને