________________
न महानस: । अतः चत्वरः महानसभेदवान् । महानसश्च साध्यवान् अस्ति । अतः चत्वरः साध्यवत्प्रतियोगिकभेदवान् । तस्मिन् चत्वरे धूमस्य वृत्तित्त्वात् अव्याप्तिः इति चेत् साध्यवत्वावच्छिनप्रतियोगिताकसाध्यवत्भेदाधिकरणावृत्तित्वम् इति परिष्कारः । चत्वरः न वह्निमान्' इति तु वक्तुं न शक्यते । अत: चत्वरे वह्निमत्वावच्छिन्नप्रतियोगिताको साध्यवत्भेदो नास्ति । अतः साध्यवत्भेदाधिकरणं नात्र चत्वरः । किन्तु भूतलं न वह्निमान् इति शक्यते वक्तुं । तथा च तादृशभेदवत् भूतलं । तस्मिन् धूमस्य अवृत्तित्त्वात् न अव्याप्तिः।
ननु तर्हि तृतीय-पंचमलक्षणयोः अभेदः प्रसज्यते । यतः तत्रापि, साध्यवत्वावच्छिन्नप्रतियोगिताकभेदवत्अवृत्तित्वम् इत्येव उक्तम् इति चेत् ।
ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ તો પણ વનિમાનું ધૂમામાં અવ્યાપ્તિ આવે. વનિમત્ તરીકે મહાનસ લઈએ. તો એનો ભેદ ચત્વરમાં રહેલો છે. અને ચત્વરમાં ધૂમ રહેલો છે. એટલે વાંધો ઊભો જ છે. અર્થાત્ “ચત્વરઃ મહાનસઃ ન” અહીં, મહાનસ એ સાધ્યવત્ છે. અને તેના ભેદવાળો ચતૂર બને છે. આ ભેદનો પ્રતિયોગી મહાનસ છે. અને આ મહાનસભેદ એ મહાનસમાં નથી રહેતો. એટલે આ ભેદ પ્રતિયોગિ-અવૃત્તિ પણ મળે જ છે. એટલે દોષ તો આવે જ છે.
ઉત્તર સાધ્યવર્તાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદાધિકરણ-અવૃત્તિત્વમ્ લક્ષણ માનવું. ચત્રમાં જે મહાનસભેદ છે એ તો, મહાનસત્નાવચ્છિન્ન-પ્રતિયોગિતાક છે. “ચત્વર: વહૂિનમાનું ન” એમ તો બોલી ન શકાય. એટલે ચત્વરમાં વનિમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ તો મળવાનો જ નથી. એટલે ચત્ર એ તાદેશભેદાધિકરણ ન બને. પણ “ભૂતલે વહિનામાનું ન” એમ બોલી શકાય. એટલે, વનિમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવાર્ તરીકે ભૂતલ બને અને તેમાં ધૂમ ન હોવાથી અવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : તો તો પછી પાંચમું અને આ ત્રીજું લક્ષણ એક જ બની જશે, કેમકે ત્યાં પણ, સાધ્યવસ્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવ-અવૃત્તિત્વમ્ એ જ લક્ષણ બનાવેલ છે. એટલે, એ બે લક્ષણો એક જ બની જવાની આપત્તિ આવશે.
माथुरी : न, वक्ष्यमाणकेवलान्वय्यव्याप्तिवदस्यापि अत्र दोषत्त्वात् न च तथापि साध्यवत्प्रतियोगिकान्योन्याभावमात्रस्यैव एतल्लक्षणघटकत्वे वक्ष्यमाणकेवलान्वय्यव्याप्तिः अत्रासङ्गता । केवलान्वयिसाध्यकेपि साध्याधिकरणीभूततत्तद्यक्तित्वावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावस्य प्रसिद्धत्वादिति वाच्यम् । तथापि तादृशान्योन्याभावस्य प्रसिद्धत्वेऽपि तद्वति हेतोर्वृत्तेरेवाव्याप्तेर्दुरित्वात् ।।
चान्द्रशेखरीया : न, अग्रे ग्रन्थकाराः केवलान्वयिसाध्यके अनुमाने पञ्चानामपि लक्षणानां अव्याप्तत्वम् दर्शयिष्यन्ति । एवं च यथा इदं तृतीयं लक्षणं तत्-अनुमाने अव्याप्तिमत् भवति । तथा वह्निमान् धूमात् इति अत्रापि तत्लक्षणम् अव्याप्तिमत् भवतु । एवं च साध्यवत्वावच्छिनत्वस्य अनिवेशेन न पञ्चमेन सह ऐक्यापत्तिः। न वा तदनिवेशे वह्निसाध्यके उक्तानुमाने अव्याप्ति: दोषाय । तत्र इष्टापतेः स्वीकृतत्वात् इति भावः ।
ननु केवलान्वयिस्थले साध्यवत्भेदस्य साध्याभावस्य वा अप्रसिद्धत्वेन एव सर्वेषां लक्षणानां अव्याप्तिः
comxxxxwwwwxxxxxxxXKINNOKRRIANKAROKexexeKOMORRRORRKSKRISKRKSONORKORSROORKOKEKRxOROX8XOXXXSAKXxxxxxxxxxxxxxxxROMOKIXxxxxxxxxxxxxxxxxxxxxxx
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૮૦ CONOMORROROXxxxxxxxx x xxxxxxxoxoxoxROMORROKOKORIXOXOXORamosxxxoxomoxOORORIXIXOSROORXOXOKRKARIXOXOXxxxxoxoxoxoRIKONKAROKAR