________________
oooooo0000 3000000000000000oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
द्रव्यं । तस्मिन् द्रव्यत्वस्य वृत्तित्त्वात् अव्याप्तिः । अत: केवलं अभावपदं न युक्तिमत् । ननु भवतां कापि वाक्चातुरी । यद् अनन्तरं एव अधिकरणभेदेन अभावभेदं उक्त्वा इदानीं गुणवृत्तिसत्ताभावाभावः एव द्रव्येऽपि स्थाप्यते । यदि हि अधिकरणभेदेन अभावो भिन्नः । तर्हि गुणवृत्ति सत्ता-अभावाभावो द्रव्ये न वर्तते । किन्तु गुणे एव । तस्मिन् च द्रव्यत्वस्य अवृत्तित्त्वात् न अव्याप्तिः इति चेत् तर्हि अविमृश्यैव असदारोपकरणम् । यतः अस्माभिः अभावरूपो अभावः एव अधिकरणभेदेन भिन्नः कथितः । भावरूपो द्रव्यत्वाभावाभावादिस्तु न अधिकरणभेदेन भिन्नः । गुणवृत्तिसत्ताभावाभावस्तु भावरूपः सत्तात्मकः एव । अतः स एव द्रव्येऽपि वर्तते। तथा च गुणवृत्तिसत्ता-अभावाभाववत् द्रव्यमपि । तस्मिन् द्रव्यत्वस्य वृत्तित्त्वात् अव्याप्तिनदी दुस्तरा एव । एवं वह्निमभिन्ने भूतलादौ वृत्तिः द्रव्यत्वाभावाभावो द्रव्यत्वरूपः । तद्वान् महानसादिः, तस्मिन् धूमस्य वृत्तित्त्वात् अव्याप्तिः । अत: साध्यवभिन्नवृत्ति-साध्याभाववत्-अवृत्तित्वम् इत्येव लक्षणं सम्यक् । वह्निमभिन्नभूतलादिवृत्ति-साध्याभावो वह्नि-अभावः । तद्वान् भूतलमेव, तस्मिन् धूमस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः। संयोगी द्रव्यत्त्वात् इति अत्र च संयोगवभिन्ने गुणे वृत्तिः साध्याभावः संयोगाभावः । तद्वान् गुणः एव । तस्मिन् द्रव्यत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । इत्थं सर्वं सूपपन्नम् ।
ચાન્દ્રશેખરીયા: પ્રશ્નઃ તો પણ, સાધ્યવભિન્નવૃત્તિ-મદ્રઅવૃત્તિત્વમ્ એમ કહો, તોય ચાલે. “સાધ્યાભાવ” એ પદ મુકવાની જરૂર નથી. “સંયોગી દ્રવ્યતા” એમાં સંયોગવતથી ભિન્ન તરીકે ગુણ, અને તેમાં વૃત્તિ એવો સંયોગાભાવ. અને, એ વાળો તે ગુણ જ બનશે. અને, તેમાં તો દ્રવ્યત્વ હેતુ અવૃત્તિ હોવાથી લક્ષણ સમન્વય થઈ જાય.
ઉત્તર ઃ અરે ભાઈ ! સાધ્યવત ભિન્નગુણમાં વૃત્તિ તરીકે તો સત્તા વગેરે પણ છે. અને તે વાળા દ્રવ્યમાં દ્રવ્યત્વ રહેતું હોવાથી અવ્યાપ્તિ આવે.
પ્રશ્ન: “સાધ્યવત્ અન્યવૃત્તિ-અભાવ-વત્ અવૃત્તિ’ એમ કહો, તો ઉપર વાંધો ન આવે. “સંયોગી દ્રવ્યતાત’ માં તો, સાધ્યવભિન્ન-ગુણમાં વૃત્તિ એવો અભાવ તરીકે તો દ્રવ્યવાભાવ અને સંયોગાભાવાદિ જ આવે. સત્તાદિ ન લેવાય. અને, તે વાળા તો ગુણાદિ જ છે. અને, તેમાં દ્રવ્યત્વ ન હોવાથી લક્ષણ ઘટે.
“વહિનમાનું ધૂમાત્'માં પણ, સાધ્યવભિન્ન એવા ભૂતલાદિમાં વૃત્તિ એવો અભાવ તો ધૂમાભાવાદિ જ લેવાય. દ્રવ્યત્વ એ અભાવ ન હોવાથી તે ન લેવાય. અને, તે ધૂમાભાવવાનું તરીકે તો ભૂતલ-હૃદાદિ જ આવે. તેમાં ધૂમ ન હોવાથી લક્ષણ ઘટે.
ઉત્તર : તમારી ભુલ છે. ગુણમાં સત્તા-અભાવ-અભાવ રહેલો જ છે. એટલે, અભાવ તરીકે આ અભાવ પણ લેવાય. અને એ તો સત્તારૂપ જ છે. અને તેવાળા દ્રવ્યમાં હેતુ દ્રવ્યત્વ હોવાથી અવ્યાપ્તિ આવે.
વહિનમાન્ ધૂમાલ્યાં... ભૂતલમાં દ્રવ્યત્વાભાવાભાવ-દ્રવ્યત્વ છે જ. એટલે, અભાવ તરીકે આ અભાવ લેવાય. અને, તે અભાવવાળો તો મહાન સાદિ પણ બને જ. કેમકે, મહાનસમાં દ્રવ્યત્વાભાવાભાવ-દ્રવ્યત્વ છે. જ. અને, તેમાં, વહિન હોવાથી અવ્યાપ્તિ આવે.
પ્રશ્ન : તમે તો અધિકરણભેદથી અભાવ જુદો માનેલો છે. તો, ભૂતલમાં રહેલો દ્રવ્યવાભાવાભાવ અને મહાનસમાં રહેલો દ્રવ્યવાભાવાભાવ જુદા જ છે. તો, ભૂતલવૃત્તિ-દ્રવ્યવાભાવાભાવવાળો ભૂતલ જ બનવાનો. મહાનસ ન બને. અને, એટલે ભૂતલમાં તો વહિન ન હોવાથી અવ્યાપ્તિ ન આવે. એ રીતે, “સંયોગી સત્વાતુ'માં oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૦૩ oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo