________________
XXXXXXXXXXX
अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । अत्र कल्पे घटभेदाभावः प्रतियोगितावच्छेदकघटत्वरूपो भविष्यति । किन्तु कपिसंयोगवत्भेदाभावो न कपिसंयोगरूपः इति अवधार्यम् ।
ચાન્દ્રશેખરીયા : ઉત્તર : “ભેદ એ વ્યાપ્યવૃત્તિ છે” એ મત અનુસારે અવ્યાપ્યવૃત્તિપદાર્થવાળાના ભેદનો અભાવ તદ્દન જુદો જ મનાયેલો છે. અને એ વ્યાપ્યવૃત્તિ મનાયેલો છે. અને, એ સિવાયના ભેદોનો અત્યન્તાભાવ એ જ પ્રતિયોગી રૂપ મનાયેલો છે. કપિસંયોગ અવ્યાપ્યવૃત્તિ છે. એટલે, કપિસંયોગવભેદનો અભાવ એ જુદો જ છે, કપિસંયોગ રૂપ નથી. અને, એ કપિસંયોગવભેદાભાવ વ્યાપ્યવૃત્તિ છે. આ અભાવ કપિસંયોગવાળા વૃક્ષાદિમાં સંપૂર્ણ વ્યાપીને રહેશે. એટલે, આનાથી નિરૂપિત એવી નિરવચ્છિન્ના અધિકરણતા વૃક્ષમાં મળશે. અને, તેમાં ગુણત્વ હેતુ ન રહેતો હોવાથી અવ્યાપ્તિ ન આવે. આ મતે, ઘટભેદાભાવાદિ ઘટત્વ રૂપ બની શકશે. પણ, કપિસંયોગપભેદાભાવ એ કપિસંયોગ રૂપ નહી બને, એ મુખ્યવાત છે. અને, એ વાત આગળ સ્પષ્ટ કરશું.
माथुरी : ननु तथापि समवायादिना गगनादिहेतुके इदं वह्निमद् गगनादित्यादावतिव्याप्तिः, वह्नयभाववति हेतुतावच्छेदकसमवायसम्बन्धेन गगनादेरवृत्तेः । न च तल्लक्ष्यमेव हेतुतावच्छेदकसम्बन्धेन पक्षधर्मत्वाभावाच्चाऽसद्धेतुत्वव्यवहार इति वाच्यम् । तत्रापि व्याप्तिभ्रमे - णैवानुमितेरनुभवसिद्धत्त्वात्, अन्यथा धूमवान् वह्नेरित्यादेरपि लक्ष्यत्वस्य सुवचत्त्वात् ।
एवं द्रव्यं गुणकर्मान्यत्वविशिष्टसत्त्वादित्यादावव्याप्तिः, विशिष्टसत्त्वस्य केवलसत्त्वानतिरिक्ततया द्रव्यत्वाभाववत्यपि गुणादौ तस्य वृत्तेः । गुणे गुणकर्मान्यत्व - विशिष्टसत्तेति प्रतीतेः सर्वजनसिद्धत्त्वात् । एवं सत्तावान् द्रव्यत्वादित्यादावव्याप्तिश्च, सत्ताभाववति सामान्यादौ हेतुताववच्छेदक - समवायसम्बन्धेन वृत्तेरप्रसिद्धेरिति चेत् ।
चान्द्रशेखरीया : ननु पूर्वमुक्तं साध्याभावाधिकरणे हेतुतावच्छेदकसंबंधेन हेतोः अवृत्तित्वम् व्याप्तिः । किन्तु 'इदं वह्निमत् समवायेन गगनात्' इति अत्र अतिव्याप्तं भवति । यतो गगनं समवायेन कुत्रापि न भवति । तथा च साध्याभावाधिकरणे गगनस्य समवायेन वृत्तित्वाभावात् लक्षणसमन्वयात् असत्स्थाने अतिव्याप्तिः भवति इति चेत्
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ આપણે આગળ જોઈ ગયા કે, સાધ્યાભાવાધિકરણમાં હેતુતાવચ્છેદકસંબંધથી હેતુની અવૃત્તિતા એ વ્યાપ્તિ છે. પણ, તો પછી “ઇદં વિઘ્નમત્ સમવાયેન ગગના” આ સ્થળે અતિવ્યાપ્તિ આવશે. કેમકે, વિઘ્ન-અભાવવત્ તરીકે ભૂતલાદિ મળે. પણ આકાશ એ સમવાયસંબંધથી ક્યાંય રહેતું જ ન હોવાથી ભૂતલાદિમાં તેની સમવાય સંબંધથી વૃત્તિતા નથી. એટલે લક્ષણ સમન્વય થઈ જતાં અતિક્ષુપ્તિ આવે. चान्द्रशेखरीया : न इष्टापत्तेः । अत्र व्याप्तिलक्षणस्य समन्वयः अस्माकं अभिमतः एव ।
ચાન્દ્રશેખરીયા ઃ ઉત્તર ઃ આને અમે વ્યાપ્તિ માટે સાચું સ્થાન જ માનીએ છીએ. એટલે, લક્ષણસમન્વય थाय, ते ईष्टापत्ति छे.
चान्द्रशेखरीया : ननु तर्हि अयं सद्धेतुः मन्तव्यः । न च लोके तस्य हेतो: सध्धेतुत्वेन गणना अस्ति।
*x*x*x*x*x*x*x*x*
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૫૧
XxxxxxxxxxxxXXXXXXXXXXXX
xxxxxx00000000000000000000000000000