________________
બને. શુદ્ધ સત્તા ન બને. અને, તે વિ.સત્તાથી નિરૂપિત તાદશાધિકરણતા દ્રવ્યમાં જ છે. અને દ્રવ્યમાં ગુણત્વ ન રહેલું હોવાથી અવ્યાપ્તિ ન આવે. ___ माथुरी : न चैवं कपिसंयोगाभाववान् सत्त्वादित्यादौ निरवच्छिन्नसाध्याभावाधिकरणाऽप्रसिद्ध्याऽव्याप्तिरिति वाच्यम् ।
चान्द्रशेखरीया : ननु "कपिसंयोगाभाववान् सत्त्वात्" इत्यादौ अव्याप्तिः भवति । तथा हि कपिसंयोगाभावाभाव: कपिसंयोगः, तन्निरूपिता काऽपि अधिकरणता निरवच्छिन्ना न प्रसिद्धा । तथा च अत्र कपिसंयोगत्वविशिष्टकपिसंयोगेन साध्याभावात्मकेन निरुपिता अधिकरणता न प्रसिद्धा । अतो भवति अव्याप्तिः। __ अत्र गुणादिषु सर्वथा कपिसंयोगाभावो वर्तते एव । यत्रापि वृक्षादौ द्रव्ये कपिसंयोगो वर्तते, तत्रापि मूलावच्छेदेन कपिसंयोगाभावो वर्तते एव । अतः कपिसंयोगाभावः केवलान्वयी अस्ति, अतः एव यत्र सत्ता तत्र कपिसंयोगाभाव इति अयं सद्धेतुः अस्ति इति ज्ञेयम् इति चेत् ।।
ચાન્દ્રશેખરીયા: પ્રશ્નઃ કપિસંયોગાભાવવાનું સત્વાતુમાં અવ્યાપ્તિ આવશે. સંયોગ અવ્યાપ્યવૃત્તિ હોવાથી, જે દ્રવ્યમાં કપિસંયોગ હશે, તે દ્રવ્યમાં પણ કપિસંયોગાભાવ તો હોવાનો જ છે. અને, એ સિવાયના તમામ પદાર્થોમાં તો કપિસંયોગાભાવ છે જ, એટલે, આ સાધ્ય કેવલાન્વયી ગણાશે. એટલે, જ્યાં સત્તા છે, ત્યાં સર્વત્ર કપિસંયોગાભાવ હોવાથી આ સ્થાન સાચું છે. પણ, હવે અવ્યાપ્તિ આવશે. કેમકે, કપિસંયોગાભાવાભાવ= સાધ્યાભાવ=કપિસંયોગ મળશે. અને, તે તો ક્યાંય પણ અમુક ભાગમાં જ રહેવાનું છે. એટલે, આની અધિકરણતા, શાખાદિ-અવચ્છિન્ન જ મળવાની. એટલે જ, આની નિરવચ્છિન્ન અધિકરણતા પ્રસિદ્ધ જ ન डोवाथी, अव्याप्ति आवशे.
माथुरी : केवलान्वयिन्यभावादित्यनेन ग्रन्थकृतैवाऽस्य दोषस्य वक्ष्यमाणत्त्वात् ।
चान्द्रशेखरीया : न, "अस्मिन्ननुमाने पञ्चापि व्याप्तिलक्षणानि अव्याप्तानि भवन्ति" इति ग्रन्थकृता एव अग्रे वक्ष्यते, अत एव सर्वदोषविशुद्धं सिद्धान्तलक्षणं कृतम् । तथा च अत्र अव्याप्तिः अस्माकं अभिमता
एव।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર : તમે જે અનુમાન આપેલ છે. એમાં તો, વ્યાપ્તિના પાંચેય લક્ષણો અવ્યાત બને જ છે. અને, એ વાત આગળ ગ્રન્થકાર કહેવાના જ છે. અને, માટે જ આ બધા લક્ષણો ખોટા પડવાથી નવું સિદ્ધાન્તલક્ષણ બનાવેલ છે. એટલે, અહીં દોષ આવે છે, એ અમે સ્વીકારીએ જ છીએ.
माथुरी : न च तथापि कपिसंयोगिभिन्नं गुणत्वादित्यादौ निरवच्छिन्न-साध्याभावाधिकरणत्वाप्रसिद्ध्याऽव्याप्तिः, अन्योन्याभावस्य व्याप्यवृत्तित्वनियमवादिनये तस्य केवलान्वय्यनन्तर्गतत्वादिति वाच्यम् ।
चान्द्रशेखरीया : ननु "गुणः कपिसंयोगवत्भेदवान् गुणत्त्वात्" इति अत्र अव्याप्तिः संयोगः द्रव्ये एव वर्तते, गुणः कपिसंयोगवान् न भवति । अतो गुणे तादृशभेदो वर्तते एव, तथा च अयं सद्धेतुः । किन्तु WOROKAROAROKARISHOROROKKAKKARAYORORSCORRRORSCORICKSROKTRIKOKAKKASKORORSROROORKERSKARORORSKAROKAKKARXOXONOMORROROKEKOKSAIKOKORAKORORSHIKAROKRATION
વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૪૯ apeecxcxcxoxommmxexexxxARKOKARORORSCOREKORORORSxcxoxoxoxxxommmxSKOREKOKARKoreXOKEKSKEKOKSHORORSRIRIKSHIKSXSXSXSKSXOXxxsexexen