________________
સાધ્યકભિન્ના” એમ બે અભાવથી ઘટિત મોટું લક્ષણ બનાવવામાં તો ગૌરવ છે.
चान्द्रशेखरीया : न, ज्ञानम् समवायेन प्रमेयवान् ज्ञानत्त्वात् इति अत्र प्रमेयाभावस्य कालिकेन यः अभावः, सोऽपि प्रमेयविशेषरुपतया साध्यान्तर्गत: एव । तथा च अत्र प्रमेयाभावनिष्ठायाः प्रतियोगितायाः निरुपक: प्रमेयाभावाभावात्मकः प्रमेयो भवति । तेन इयं प्रतियोगिता स्वनिरुपकसाध्यका भवति । तत्प्रतियोगितावच्छेदक: कालिकसंबंधः । एवं भवति पूर्ववत् अव्याप्तिः ।
ચાન્દ્રશેખરીયા ઉત્તર : તો પછી, “જ્ઞાનમ્ સમવાયેન પ્રમેયવાનું જ્ઞાનતંતુ આમાં અવ્યાપ્તિ આવે. કેમકે પ્રમેયાભાવનો કાલિકથી અભાવ એ પણ પ્રમેયવિશેષ હોવાથી સાધ્યનો અંશ જ ગણાય. એટલે પ્રમેયાભાવમાં આવેલી પ્રતિયોગિતા એ સાધ્યનિરૂપિત છે. અર્થાત્ આ પ્રતિયોગિતા એ સ્વનિરુપકસાવ્યક છે. માટે આ પ્રતિયોગિતા લેવાશે. તેનો અવચ્છેદક કાલિક છે. અને તેથી પૂર્વવત્ અવ્યાપ્તિ આવશે.
चान्द्रशेखरीया : ननु यदि स्वनिरुपकताव्याप्यसाध्यतावच्छेदककत्वम् प्रतियोगिताविशेषणं क्रियते, तदा न भवति भवदुक्तो दोषः । यतः, प्रमेयाभावस्य कालिकेन यः अभावः, स स्वतन्त्रः एकः प्रमेयविशेषः, तस्मिन् एव प्रमेयाभावनिष्ठप्रतियोगितायाः निरुपकता अस्ति । साध्यता-वच्छेदकप्रमेयत्वम् च सर्वपदार्थेषु वर्तते । तथा च यत्र प्रमेयत्वम् तत्र तादृशनिरुपकता न मीलति । अतः अत्र प्रतियोगिता(स्व)निरुपकताव्याप्यसाध्यतावच्छेदको न मीलति । तथा च न तत्प्रतियोगितामादाय अव्याप्तिकथनावकाशः भवताम् ।
किन्तु प्रमेयाभावस्य स्वरुपेण अभावः प्रमेयसामान्यात्मकः, तस्मिन् प्रमेयाभावनिष्ठप्रतियोगितायाः निरुपकता अस्ति, तथा च इयं निरुपकता सर्वस्मिन् प्रमेये अस्ति, प्रमेयत्वं अपि सर्वस्मिन् प्रमेये । एवं प्रतियोगितानिरुपकताव्याप्यसाध्यतावच्छेदको मीलति । तेन इयमेव प्रतियोगिता ग्रहीतुम् शक्या । तस्याः न स्वानिरुपकसाध्यकभिन्नत्वम् प्रतियोगिताविशेषणमुचितम् इति चेत् ।
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : “સ્વનિરુપકતાવ્યાખ્રસાધ્યતાવચ્છેદકક” એવો અર્થ કરીએ તો તમે આપેલી આપત્તિ દૂર થઈ જાય છે. કેમકે પ્રમેયાભાવમાં રહેલી પ્રતિયોગિતાનો નિરુપક તો પ્રમેયાભાવાભાવ સ્વતંત્ર એક જ પ્રમેય છે. તેમાં નિરુપક્તા છે. અને સાધ્યતાવચ્છેદક પ્રયત્ન છે. તો “યત્ર પ્રમેયત્વમ્ તત્ર પ્રતિયોગિતાનિરૂપક્તા” એ વાત તો ખોટી જ છે. આ નિરુપક્તા માત્ર પ્રમેયાભાવાભાવ નામના એક જ પદાર્થમાં છે. અને પ્રમેયત્વ તો ઘટાદિ તમામમાં છે. એટલે અહીં નિરુપક્તાને વ્યાપ્ય સાધ્યતાવચ્છેદક ના મળવાથી અહીં આ પ્રતિયોગિતા ન લેવાય. પણ પ્રમેયાભાવનો સ્વરૂપથી અભાવ એ પ્રમેય સામાન્ય રૂપ છે. અને એટલે તેની જે પ્રતિયોગિતા પ્રમેયાભાવમાં છે. તેનો નિરૂપક પ્રમેય સામાન્ય બને. એટલે નિરૂપક્તા તમામ પ્રમેયોમાં આવે. એટલે હવે પ્રમેયત્વ એ નિરુપતાને વ્યાપ્ય મળે. એટલે આ પ્રતિયોગિતા એ “સ્વનિરુપક્તા વ્યાપ્યસાધ્યતાવચ્છેદકક” મળી જાય છે. અને તેનો અવચ્છેદક સ્વરૂપ હોવાથી પૂર્વવત્ લક્ષણ સમન્વય થઈ શકે છે.
चान्द्रशेखरीया : न, एवं सति भवतां लक्षणमेव गौरवदोषदुषितम् व्याप्यादिशब्दघटितत्त्वात् । तथा च अस्मदुक्तविशेषणं एव समीचीनं प्रतिभाति ।।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ તમારો અર્થ માનીએ, તો એ તો વ્યાપ્યાદિ શબ્દોથી ઘટિત હોવાથી ગૌરવ દોષ
વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૩૦
mimosmopoetrynooooooooooooooooooooooooooooooooooooooo
o ooooooooooooooooooooooooooooooooooooooooooooom