________________
OK00000000000000000000000000mAooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
चान्द्रशेखरीया : अथवा महानसीयवह्निमत्भेदवान् पर्वतः । तस्मिन् धूमस्य वृत्तित्त्वात् इत्यादि प्रकारेणापि अव्याप्तिः परिगणनीया ।
ચાદ્રશેખરીયા અથવા તો, મહાનસયવનિમતભેદવાનું પર્વતઃ અને તેમાં ધૂમની વૃત્તિતા...એ રીતે પણ અવ્યાપ્તિ ગણી શકાય. ___ चान्द्रशेखरीया : एवं पञ्चापि लक्षणानि तस्मिन् तस्मिन् स्थाने अव्याप्तानि इति पूर्वपक्षेण निरूपितम् अथ सिद्धान्ती व्याप्तेः सत्लक्षणं दर्शयितुं सिद्धान्तलक्षणनामकं ग्रन्थं रचितवान् । तथा च व्याप्तेः सत्लक्षणं ज्ञातुं सिद्धान्तलक्षणनामको ग्रन्थः अध्येतव्यः इति समाप्तमिदं व्याप्तिपञ्चकग्रन्थनिरूपणम् ।
ચાન્દ્રશેખરીયાઃ આ પ્રમાણે આ પાંચેય લક્ષણો તે તે સ્થાને અવ્યાપ્ત બને છે. માટે એ પાંચેય લક્ષણો ખોટા છે. એ વાત પૂર્વપક્ષે સિદ્ધ કરી. હવે ઉત્તરપક્ષ સાચું વ્યાપ્તિલક્ષણ બતાવવા માટે સિદ્ધાન્તલક્ષણ નામનો ગ્રન્થ બનાવે છે. એટલે, સાચું વ્યાપ્તિલક્ષણ જાણવા તે ગ્રન્થનું અધ્યયન કરવું રહ્યું.
પરમકૃપાળુ-પરમહિતકારી-અનંતગુણનિધાન-ચરમતીર્થપતિ-સર્વવિરતિપ્રદાયકપરમાત્મા-શ્રમણ ભગવાન્ મહાવીરદેવના ચરણોમાં અનંત-અનંત-અનંતશઃ વંદનાવલિ. ભવોદધિતારક, સુવિશુદ્ધબ્રહ્મચર્યના ધારક, શાસનપ્રભાવક, અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રીના ચરણોમાં
અનંત-અનંત-અનંતશઃ વંદનાવલિ. अषाढीशुक्लपञ्चमीदिने प्रारब्धं अषाढीकृष्णप्रतिपदि वापीमध्ये संपूर्णीकृतम् द्वादशदिनमध्ये रचितम् इदं, येप, कृपया द्रमकतुल्योऽपि अहं एतादृशीं शक्ति प्राप्तवान्, तेषां परमकारूणिकानां अविस्मरणीयस्मरणानां पूज्यपादानां श्रीमचन्द्रशेखर-विजयनामधेयानां अस्मद्गुरुणां करकमले समर्पितम् मया ।
corrowesoriosmologoroscorporations on soorsmissionerossworomorosessionergroup
વ્યાતિપંચક ઉપર ચાજશેખરીચા નામની સરળટીકા ૦ ૧૦૫ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooot