________________
-- - --
-- - -- - --- 1 સામાનાધિકરણ્યન બાધનિશ્ચય પ્રતિબંધક નહિ બને એટલે અનુમિતિની આપત્તિ આવશે. 1 T તમારા મતે તો અહીં શુદ્ધ પર્વતત્વાવચ્છેદેન હેતુમત્તાનું જ્ઞાન છે માટે અનુમિતિ પ્રતિબધ્ધ [ બની જ જવાની. પણ લિંગોપધાનવાદિમતે તો શુદ્ધ પર્વતત્વાવચ્છેદેન હેતુમત્તાનું જ્ઞાન ||
હોવા પર પણ તે અનુમિતિનો આકાર સાધ્યવ્યાપ્ય હેતુમાનું પક્ષઃ સાધ્યવાનું જ થાય અને ! છે તેથી ત્યાં બાધનિશ્ચયાદિ પ્રતિબંધક ન બનતાં અનુમિતિની આપત્તિ આવે એને ઈષ્ટાપત્તિ લ પણ નહિ કહેવાય. કેમકે બાધનિશ્ચય કે સાધ્યસિદ્ધિ હોવા પર અનુમિતિ થઈ શકે જ નહિ.
આ આપત્તિ દૂર કરવા એકદેશાવચ્છિન્ન સંસર્ગતા કહેવી જ જોઈએ. તો જ તે . 1 લિંગોપધાનવાદિમતમાં આપત્તિ નહિ આવે.
गादाधरी : एवमपि लिङ्गानुपधानमते तादृशविषयतायां मानाभाव । एव, प्रकृतग्रन्थस्तु न लिङ्गोपधानमताभिप्रायकः, तन्मतेऽनुमितेः सर्वत्रैव ।
तथाकारतया तादृशाकारत्वस्याऽव्यावर्त्तकतयाऽनुमितिपदस्य । M तादृशानुमितिपरत्वप्रदर्शनाऽसंगतेः ।
ઉત્તર - ભલે તેમ હોય, તો ય લિંગ-અનુપધાનવાદિના મતમાં પદ્દેશધર્મવ્યાપ
વાવચ્છિન્નસંસતા રૂપ વિષયતામાં કોઈ પ્રમાણ નથી. સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષ 1 1 સાધવાનું એ દીસ્થિતિનો ગ્રન્થ લિંગાનુપધાનવાદિનો છે એટલે તેને તો 1 I ઊભયધર્મવ્યાપકત્વાવચ્છિન્ન સંસર્ગતા જ માનવી જોઈએ અને તેથી તાદશસંસર્ગU અવગાહિ અનુમિતિ પ્રતિ પર્વતત્વસામાનાધિકરયેન બાધનિશ્ચય પ્રતિબંધક ન જ બનતાં ,
આપત્તિ ઊભી જ રહે છે એટલે જ સમૂહાલંબન અનુમિતિમાં તેનું રૂપાંતર કરવું આવશ્યક
ત છે.
લિગોપધાનવાદિના મતાનુસાર દીધિતિગત સાધવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું 1. નિશ્ચય અનુમિતિપરક લઈ શકાય નહિ. કેમકે તેને તો બધી જ અનુમિતિ તેવી જ છે. તો [1 પછી અન્ય અનુમિતિથી આવી અનુમિતિનું વાવર્તન તો થતું નથી. છે એટલે હવે લિંગાનુપધાનવાદિના હિસાબે જ આ ગ્રન્થ કહેવાય અને તેથી ત્યાં છે. એકદેશવ્યાપક સંસર્ગતામાં કોઈ પ્રમાણ નથી.
હા, લિંગઉપધાનવાદિના મતમાં તે એકદેશાવ. સંસર્ગતા ન માનીએ તો બાપની છે હેત્વાભાસતા જ ન રહે એટલે ત્યાં અમે તેમ માની લઈશું. પણ લિંગાનુપધાનવાદિના 1 હિસાબના આ ગ્રન્થમાં તો તેમ ન મનાય એટલે દોષ ઊભો જ રહે તેને દૂર કરવા માટે
== =૨ સામાન્ય નિરતિ ૦ (૪૪) - - J