________________
5 -
ht
। गादाधरी : अतः कल्पान्तरमाह । दीधितिः - साध्यव्याप्यहेतुमान्पक्षः साध्य-वानित्याकारानुमितिपरं ।। વાત
गादाधरी - प्रकृतपक्षतावच्छेदकविशिष्टपक्षे प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नतद्व्याप्तिविशिष्टप्रकृतहेतुतावच्छेदकावच्छिन्नप्रकारकानुमितिसामान्यपरमित्यर्थः । * ઉત્તર - સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું એવી સમૂહાલંબન અનુમિતિ લક્ષણમાં છે + રહેલા અનુમિતિ પદથી લેવી. એમ અમે કહીશું. અર્થાત્ પક્ષ માં સાધ્ય વિશેષણ છે અને આ 1 સાધ્યવ્યાપ્ય હેતુ વિશેષણ છે. સાધ્ય એ પક્ષમાં વિશેષણ છે એટલે પ્રકૃતિપક્ષતાવચ્છેદકા| વચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતા પ્રકૃતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા બની.
* હવે સાંધ્યાવ્યાપ્ય હેતુ એ પણ પક્ષમાં વિશેષણ છે. એટલે પ્રકૃત [][ ઈ પક્ષતાવચ્છેદકાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતા પ્રકૃતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતઆ વ્યાપ્તિવિશિષ્ટહેતતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા બની. તાદશપ્રકારતાશાલિ અનુમિતિ છે છે. સામાન્ય લક્ષણઘટક અનુમિતિ પદથી લેવી જોઈએ. હવે સામાન્યપદ કહ્યું છે. તે વ્યાપકનું A સૂચક છે. માટે તાદશ અનુમિતિત્વવ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિ M. યથાર્થજ્ઞાનવિષયત્વે દોષઃ આ પરિષ્કૃત લક્ષણ બન્યું. છે હવે આમ કહેવાથી પર્વતો વઢિમા દૂર તથા એવી સમૂહાલંબન અનુમિતિ આ પ્રતિ વહુન્યભાવવાનું હૃદ એ દોષ નહિ બને. કેમકે પર્વતો વતિમાનું અનુમિતિ પણ ઉક્ત આ પરિષ્કૃત અનુમિતિ હોવાથી તે પણ અનુમિતિ સામાન્યપદથી લેવાય હવે તે A તનિષ્ઠપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધતા વન્યભાવવાનું હૃદમાં નથી જ એટલે કે તે જ T અનુમિતિમાં અનુમિતિત્વ હોવા છતાં ત્યાં “વન્યભાવવાન્ હ્રદનિષ્ઠપ્રતિબંધકતા 1 OL નિરૂપિત પ્રતિબધ્ધતા નથી” માટે અનુમિતિત્વવ્યાપક પ્રતિબધ્ધતા ન બની એટલે તે અંશ It | ખૂટતાં વન્યભાવવાનું હૃદ એ સમૂહાલંબન અનુમિતિમાં રહેલી પર્વતો વહિમાનું ! આ અનુમિતિ પ્રતિ દોષ બનવાની અતિવ્યાપ્તિ રહેતી નથી. છે એ ખાસ ખ્યાલ રાખવો કે અનુમિતિ પદથી તે બધી અનુમિતિ લઈ શકાય જેમાં | પરિષ્કૃત રૂપ હોય. એ બધી અનુમિતિ સામાન્ય જેનાથી પ્રતિબધ્ધ બને તે દોષ બને. ન સામાન્ય નિરક્તિ, (ર)
- J