________________
PHP----------------
दीधितिः : अथ यद्धर्मविशिष्टज्ञाने सत्यवश्यमनुमितिप्रतिबन्धः ॥ तदेवात्र प्रतिबन्धकतावच्छेदकमुक्तम्, भवति च प्रतिबन्धकीभूतविरोधि। सामग्रीकालीनत्वादिविशिष्टपरामर्श तथा इति चेत्
गादाधरी : यद्धर्मेति यादृशधर्मविशिष्टनिश्चयाव्यवहितोत्तरक्षणपत्वव्यापकोऽनुमित्यनुत्पादस्तादृशरूपपरमेवेत्यर्थः । निश्चयत्वनिवेशात्
बाधादिविषयकसंशयसंस्काराव्यवहितोत्तरक्षणे कदाचिदनुमित्युत्पादेऽपि ।। न क्षतिः । अत्र एतल्लक्षणे, प्रतिबन्धकतावच्छेदकमुक्तम् प्रतिबन्धकतावच्छेदकपदेन विवक्षितम् । भवति चेति विरोधिकोट्यनुमितिसामण्याः । प्रतिबन्धकत्वकथनं प्रतिबन्धकसमवहिताव्यवहितोत्तरक्षणे कार्यानुत्पा[ दस्यावश्यकतया विरोधिसामग्रीकालीनत्वस्य निरुक्तप्रतिबन्धकता-[] वच्छेदकताया आवश्यकत्वदर्शनाय । तथा अवश्यमनुमित्यनुत्पादः ।
પૂર્વપક્ષ : હવે પ્રતિબંધક કારણભૂતાભાવપ્રતિયોગીને નથી કહેતાં અર્થાત્ | [1 પ્રતિબંધકતાવચ્છેદક કારણભૂતાભાવ - પ્રતિયોગિતાવચ્છેદક રૂપ નથી કહેતાં. પણ તે આ કાર્યાનુત્પાદવ્યાપ્યને પ્રતિબંધક કહીને કાર્યાનુત્પાદવ્યાખ્યાતાવચ્છેદકને પ્રતિબંધકતાવચ્છેદક)
કહીએ છીએ. હવે વહુન્યનુમિતિપરામર્શ પણ ભલે કારણભૂતાભાવપ્રતિયોગી ન બને પણ ઇ તે વિરોધી સામગ્રીકાલીન પરામર્શ અનુમિતિકાર્યાનુત્પાદવ્યાપ્ય છે જ. માટે તે આ આ વિરોધિસામગ્રીકાલીન પરામર્શ પ્રતિબંધક છે જ અને તેથી પ્રતિબંધકતાવચ્છેદક ) વિરોધી સામગ્રીકાલીનત્વ બની જ જાય છે. કેમકે વિરોધી સામગ્રીકાલીનત્વ બ વિશિષ્ટપરામર્શમાં અનુમિતિ પ્રતિબન્ધ રહેલો જ છે માટે વિરોધિસામગ્રીકાલીનત્વ : 1 પ્રતિબંધકતાવચ્છેદક બની જ જાય. વિરોધિકોટિ અનુમિતિસામગ્રી પ્રતિબંધક બને એમ 1
કહેવાનું અમારું પ્રયોજન એ છે કે તેથી પ્રતિબન્ધકસમવહિતાવ્યવહિતોત્તરક્ષણમાં | I કાર્યાનુત્પાદ રહે એટલે વિરોધિસામગ્રી પ્રતિબંધક બને માટે તેમાં રહેલું || વિરોધિસામગ્રીકાલીનત્વ પ્રતિબંધકતાવચ્છેદક બની જાય.
गादाधरी : विरोधिसामग्याः प्रतिबन्धकत्वं यदुक्तं तदेवादौ दूषयति ।
----
सामान्य निन्ति • (२५२) -----