________________
એટલે ઊભયાભાવપ્રયોજક તે વિરોધિવિયિતા ન બનતાં અવ્યાપ્તિ આવી અને અહીં વહૂન્યભાવન્તિવૃદ્ધિઃ ને દોષ જ નહિ માનો તો પછી દુષ્ટત્વવ્યવહારની જ અનુપપત્તિ થઈ જશે. જો તેમાં ય ઈષ્ટાપત્તિ કહો તો તો નિર્વહ્નિઃ પર્વતો વહ્રિમાનું સ્થળે દુષ્ટત્વવ્યવહારની અનુપપત્તિમાં ઈષ્ટાપત્તિ જ કરી લેવી હતી. તેમ ન કરતાં ત્યાં તો તાદેશવ્યવહારઉપપન્ન કરવા તમે અત્ર વન્તિ કલ્પનું અનુસરણ કર્યુ છે. એટલે હવે અહીં પણ ઈષ્ટાપત્તિ તમે કરી શકતા નથી અને તેથી લક્ષણની અવ્યાપ્તિ ઊભી રહે છે. गादाधरी : न च तत्र अभाववान् वह्निमानित्यनाहार्य्यज्ञानस्य प्रसिद्ध्या तत्प्रतिबन्धकीभूताभाववान् निर्व्वह्निरित्यादिज्ञानविषय एव दोष इति वाच्यम्,
ઉત્તરપક્ષ : વારૂ. અમે કહીશું કે નિવૃદ્ધિ ધૂમવાનું ભલે આહાર્યજ્ઞાન હોય પણ ગમાવવાનૢ વૃદ્ઘિમાન્ તો તેમાં અનાહાર્યજ્ઞાન જ છે અને તે તો પ્રસિદ્ધ જ છે. એટલે તેના પ્રતિ અભાવવાનું વદ્યમાવવાનું પ્રતિબંધક બને એટલે અમાવવાનું નિવૃત્તિઃ જ્ઞાનવિષય જ અહીં દોષ બને અને તેથી ઉક્તાનુમિતિગતહેતુમાં દુષ્ટત્વવ્યવહારની ઉપપત્તિ थर्ध भय }भ} अभावत्वावच्छिन्ने (अभावे ) वह्नित्वावच्छिन्नप्रकारताकत्वाभाव ये वह्न्यभावत्वावच्छिन्ने ( वह्न्यभावे ) वह्नित्वावच्छिन्नप्रकारताकत्वाभाव नो વ્યાપક છે. હવે અભાવત્વાવચ્છિન્નવહ્નિત્વાવચ્છિન્નપ્રકારતાન્ક્વાભાવ રૂપ વ્યાપકાભાવનો જે અભાવવાન્ વર્ટૂન્યભાવવાન્ નિશ્ચય પ્રયોજક બને તે વ્યાપ્યાભાવરૂપ વન્યભાવત્વાવચ્છિન્ને વહ્નિત્વાવચ્છિન્નપ્રકારતા-વાભાવનો પ્રયોજક પણ બની જ જાય.
આમ નિવૃદ્ધિ વૃદ્ઘિમાન્ બાધમાં અવ્યાપ્તિ સંભવતી નથી.
गादाधरी : अभाववत्त्वसामानाधिकरण्येन निर्व्वह्नित्वग्रहस्य तादृशवह्निमत्त्वग्रहाविरोधित्वात्, अभाववत्त्वावच्छेदेन वह्न्यादिमत्ताग्रहविरोधित्वेऽपि तादृशवह्न्यादिमत्तावगाहित्वस्य वह्न्यभावादिमत्त्वरूपपक्षतावच्छेदकविशिष्टे साध्यवैशिष्ट्यावगाहित्वाव्यापकतया
तदवच्छिन्ननिरूपितप्रतिबन्धकतावच्छेदकविषयितायास्तथाविधोभया
સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૮)