________________
णमोत्थूणं समणस्स भगवओ महावीरस्स
શ્રીમંગેશોપાધ્યાપણીત તત્ત્વચિંતામણી ગ્રન્થ અંતર્ગત
સામાન્ય નિકિત
શ્રીરઘુનાથશિરોમણિકૃત દીધિતિ તથા
શ્રીગદાધરભટ્ટાચાર્ય વિરચિત ગાદાધરી ઉપર ચન્દ્રશેખરીયા ગુજરાતી વિવેચન સહિત
વિવેચનકાર
પં. ચન્દ્રશેખરવિજયજી
૩૪૬
ક્મલ પ્રકાશન ટ્રસ્ટ