SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकारकबुद्धेरिव धूमव्यभिचारविशिष्टवत्यादिधर्मितावच्छेदककस्य धूमव्याप्यतया वह्न्न्यादिप्रकारक ग्रहस्याऽनाहार्य स्याऽसम्भवेन तादृशपक्षतावच्छेदकावच्छिन्नपक्षकसमूहालम्बनानुमितेरप्रसिद्ध्या तादृशानुमितिप्रतिबन्धकताघटितयथाश्रुतलक्षणस्य तद्रूपावच्छिन्नपक्षकवन्यादिहेतुकदोषेऽव्याप्तिं स्वयमेव वक्ष्यतीति तद्वारणायायासोऽयं वृथेति चेद् ? હવે સિદ્ધાન્તીનો એક સલાહકાર સિદ્ધાન્તીને કહે છે કે આ અવ્યાપ્તિ દૂર કરવાની આપણે કાંઈ જરૂર જ નથી. કેમકે આપણું વિશિષ્ટાન્તરાઘટિત જે પ્રતિબંધકતાઘટિત લક્ષણ છે તે દોષદુષ્ટ તો છે જ અને તેથી જ આગળ ઉપર તેને પ્રતિબંધકત્વાઘટિત લક્ષણરૂપમાં ફેરવવાનું છે. એ નિષ્કૃષ્ટ કલ્પમાં પણ ધૂમવ્યભિચારિવર્તિમાન ધૂમવાનું વહેઃ સ્થળનો જ સ્પષ્ટ ઉલ્લેખ કરવાના છે અને ત્યાં એ અવ્યાપ્તિ દોષ નિષ્કૃષ્ટ કલ્પથી દૂર કરી જ દેવાના છે એટલે હવે અહીં આપણે આ અવ્યાપ્તિ દૂર કરવાનો આયાસ કરવાની જરૂર નથી. એ તો આગળ ઉપર દૂર થઈ જ જવાની છે. આમ સલાહકારે સિદ્ધાન્તીને કહેવા દ્વારા તે પૂર્વપક્ષને કહી દીધું કે તારી આ અવ્યાપ્તિ તો દૂર થઈ જ જવાની છે. આ જ હકિકતને હવે ગદાધરની પંક્તિથી આપણે જોઈ લઈએ. અથ (સલાહકાર) નિવૃદ્ધિઃ પર્વતો વૃદ્ધિમાન્ એ વર્જ્યભાવાદિધર્મિતાવચ્છેદકક અને વન્ત્યાદિપ્રકારક બુદ્ધિ છે. આ જેમ અનાહાર્ય બુદ્ધિ નથી અર્થાત્ આહાર્યબુદ્ધિ છે તેમ धूमव्यभिचारिवह्निमान् धूमवान् धूर्मव्याप्यवह्निमांश्च हत्याका२४ ४ ધૂમવ્યભિચારવિશિષ્ટવન્ત્યાદિધર્મિતાવચ્છેદકક (ધૂમવ્યભિચારિ-વદ્ધિમાન) બુદ્ધિ એ પાછી ધૂમવ્યાપ્યવહ્નિપ્રકારક હોવાથી અનાહાર્ય સંભવી શકતી નથી. (ધૂમમિત્રાવિદ્ધિમાન્ ઘૂમવાન્ એટલી જ બુદ્ધિ આહાર્ય ન બને માટે ધૂમવ્યમિષાવિદ્ધિમાન્ ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહિમાંશ્ર્વ બુદ્ધિને આહાર્ય કહી, જે અયોગોલક ધૂમવ્યભિચારિવર્તિમાન છે તે ધૂમવ્યાપ્યવલિમાન્ છે એવી તેમાં બુદ્ધિ કરવી તે આહાર્ય નહિ તો બીજું શું ?) સામાન્ય નિરુક્તિ (૧૩૪)
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy