________________
હોય (વિભિન્નાભીનયો: નાથાાથેયમાવઃ) એટલે તે કર્મ કાલિકસંબંધથી પણ પર્વતમાં ન જ મળે. આમ તે કર્મનો અભાવ એ યેનકેનાપિ સંબંધેન પ્રતિયોગી અસંબંધી બને. પ્રલયપૂર્વોત્પશકર્માભાવીય પ્રતિયોગિતાવદક અવચ્છિન્ન પ્રતિયોગિનું અસંબંધી જે વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબંધી પર્વત, તશિષ્ઠ પ્રલયપૂર્વોત્પન્નકર્માભાવની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત્વાદિ બને. (ઘટાભાવાદિ તો પ્રતિયોગિ સંબંધી છે માટે તે અભાવ લેવાય જ નહિ તેથી ઘટત્વાદિ પ્રતિયોગિતાનવચ્છેદક બને.) તદવચ્છેદ્યત્વ ઘટાભાવીયપ્રતિયોગિતામાં છે જ એટલે ઉભય રહી જતાં અવ્યાપ્તિ આવી.
=
હવે તે નહિ આવે. ઘટાભાવીયપ્રતિયોગિતામાં વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબંધી પર્વતમાં પ્રતિયોગિતાવચ્છેદક સંયોગ સંબંધેન ઘટાદિ રહેતા નથી એટલે તેજ પ્રતિયોગિ અસંબંધી બન્યા. માત્ર સંયોગેન વહ્નિ રહે છે. એટલે વર્જ્યભાવ પ્રતિયોગી અસંબંધી ન બનતાં તે ન લેવાય. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ, તદવચ્છિન્નત્વઅભાવ ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે જ એટલે ઉભયાભાવ રહી જતા અવ્યાપ્તિ ન રહી.
जगदीशी : न वा प्रतियोग्यसम्बन्धिसाध्यवन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकीभूतविशिष्टसत्तात्वावच्छेद्यत्व- समवायसम्बन्धावच्छेद्यत्वयोः साधनवन्निष्ठाभावप्रतियोगितायां सत्त्वेऽपि सत्तावान् जातेरित्यादावव्याप्तिप्रसङ्गः ।
૨) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી લેવો. અન્યથા સત્તાવાનું, જાતે: માં અવ્યાપ્તિ.
સત્તાવન્નિષ્ઠાભાવ વિશિષ્ટસત્ત્વાભાવ તે પ્રતિયોગી અસંબંધી ન બને કેમકે વિશિશ્ચં શુદ્ધાત્ નાતિરિવ્યતે એ ન્યાયથી તે શુદ્ધ સત્તાનો સંબંધી છે માટે વિશિષ્ટસત્તા = પ્રતિયોગીનો પણ સંબંધી કહેવાય. એટલે પ્રતિયોગી અસંબંધી સત્તાવન્નિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ બને. તદવચ્છેદ્યત્વ અને સમવાયસંબંધ- અવચ્છેદ્યત્વ ઉભય પ્રતિયોગિતામાં રહી જતાં અવ્યાપ્તિ
હવે વિશિષ્ટસત્તાત્વાવચ્છિન્ન વિશિષ્ટ સત્વાભાવ એ પ્રતિયોગી તાદશ વિશિષ્ટ સત્તા, જે શુદ્ધસત્તાથી ભિન્ન હોવાથી આ અભાવ પ્રતિયોગી-અસંબંધિ બની ગયો કારણ સત્તાસંબંધિગુણાદિમાં વિશિષ્ટસત્તાભાવ મળે જ છે. અને ત્યાં વિશિષ્ટ સત્તા (પ્રતિયોગી) નથી. એટલે તેજ લેવાય. એથી પ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ
અવચ્છેદકત્વનિરુક્તિ ૦૮૬