________________
હેતુમશિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદક જે ધર્મ, પ્રતિયોગી વ્યધિક૨ણ તદવચ્છિન્નાભાવ વ્યાપક જે સાધ્યતાવચ્છેદક સંબંધ અવચ્છિન્ન સંબંધિતા પ્રતિયોગિક સ્વરૂપસંબંધથી યુદ્ધર્મ વિશિષ્ટ સમ્બન્ધિત્વસામાન્યાભાવ તે (યુદ્ધર્મ) અવચ્છેદક કહેવાય. કાલો ઘટવાન્, મહાકાલત્વાત્ ।
સમવાયેન ઘટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, પ્રતિયોગી વ્યધિકરણ - ઘટત્વાવ-ચ્છિશાભાવ = ઘટાભાવ કાલમાં વ્યાપક, કાલિકસંબંધ અવચ્છિન્ન સંબંધિતા(કાલનિષ્ઠા) પ્રતિયોગિકસ્વરૂપસંબંધથી ગગનત્વવિશિષ્ટ ગગનસંબંધિતા કાલમાં નથી. અર્થાત્ ગગનત્વવિશિષ્ટ ગગનસંબંધિત્વાભાવ કાળમાં છે. આમ આ વિલક્ષણ સંબંધથી ગગનસંબંધિત્વાભાવ કાળમાં છે અને ઘટાભાવ પણ કાળમાં છે. એટલે તેનો વ્યાપક ગગનત્વવિશિષ્ટગગનસંબધિત્વાભાવ બની ગયો. માટે ગગનત્વ એજ પ્રતિયોગિતા અવચ્છેદક બને. ભિન્ન સાધ્યતાવચ્છેદક બને.
અહીં પહેલાં સાધ્યતાવચ્છેદક કાલિકેન ગગનસંબંધિતા લેવા જતાં તે અપ્રસિદ્ધ રહેતી હતી. હવે તો ગગનત્વવિશિષ્ટગગનસંબંધિતા તાદાત્મ્યન ગગનમાં જ પ્રસિદ્ધ છે તેનો અભાવ વિ.લક્ષણસંબંધથી કાળમાં ઘટાભાવત્વાવચ્છેદેન મળી ગયો.
આ વિવક્ષા એ સ્વવિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠાભાવાપ્રતિયોગિત્વમ્ ઉપરથી કરેલી છે. પણ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવાપ્રતિયોગિત્વઘ્ને અનુરૂપ આ વિવક્ષા નથી એટલે હવે તેને અનુરૂપ વિવક્ષા કરીને ગગનત્વને અવચ્છેદક બનાવે છે.
जगदीशी : यद्धर्मे हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकधर्मावच्छिन्नप्रति· योग्यनधिकरणवृत्त्यधिकरणतावच्छेदकत्वसामान्यस्य प्रकृतसाध्याधिकरणता'वच्छेदकत्वनिरूपितस्वरूपसम्बन्धेनाभावस्तत्वे वा स्वविशिष्टसम्बन्धीत्यादि. निरुक्तेस्तात्पर्याद् गगनत्वादौ सहजत: पारिभाषिकविच्छेदकत्वं सुलभमिति ध्येयम् ।
યુદ્ધમેં હેતુમશિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકધર્માવચ્છિન્ન પ્રતિયોગ્યનધિકરણ વૃત્તિ અધિકરણતાવચ્છેદકત્વ સામાન્યસ્ય પ્રકૃતસાધ્યાધિકરણતાવચ્છેદકતા પ્રતિયોગિકસ્વરૂપસંબંધેન અભાવઃ । તત્ત્વ અવચ્છેદકö ।
હેતુમન્નિષ્ઠઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાવચ્છિન્ન ઘટનું અનધિકરણ જે મહાકાલ તેમાં વૃત્તિ અધિકરણતા નિરૂપિત અવચ્છેદકત્વ ઘટત્વાદિમાં જાય, ગગનત્વમાં ન જાય. અને ઘટાધિકરણતાવચ્છેદકત્વપ્રતિયોગિકસ્વરૂપસંબંધથી તો તે અવચ્છેદકત્વનો ગગનત્વમાં સામાન્યાભાવ છે જ તો યદ્ઘર્મગૃહીત ગગનત્વ ધર્મ એ
* અવચ્છેદકત્વનિરુક્તિ • ૦૪