________________
જ દોરડેથી થાંભલે બાંધતો. નિદ્રા આવે તો ચોટલી ખેંચાતા જાગી જવાય. જાગીને બધું જ પર પુનરાવર્તન કરે. નિધન હોવાથી રાત્રે બાળવા તેલના રૂપિયા નહોતા તો દિવસે ને કે સૂકાયેલા વાંસના પાંદડા ભેગા કરી રાત્રે તે બાળી તેના પ્રકાશમાં વાંચતો. જે
૨-૩ વર્ષમાં તો આમ સખત મહેનતથી કાવ્યકો શાદિમાં પારંગત થયો. એ આ નવ્યન્યાય ભણવા ભવાનંદતકવાગીશ પાસે ગયા. ત્યાં તેની વિદ્વત્તા જોઈ થોડા જ 8 3 દિવસમાં તેને બધુ ભણાવી “તર્થાલંકાર' ઉપાધિ આપી. હવે જગદીશ બધાને ભણાવતા છે
BY થયા.
રઘુનાથ શિરોમણિકૃત દીપિતિ ભણાવતા ત્યારે ઉપલબ્ધ સર્વ ટીકાઓ ખૂબ ભૂલ કસ ભરેલી લાગતા નવી ટીકા રચવી શરૂ કરી. પણ તે કાર્ય પણ રૂપિયાની સગવડ ન હોઈ જ વિલંબાતું રહ્યું. અંતે શૂદ્રાન્ધિકોને તાન્ત્રિક વિદ્યા શીખવી ધન મેળવી “અનુમિતિ' છે ૪ પ્રકરણથી માંડી “બાધ' પ્રકરણ સુધીની વિસ્તૃત જાગદીશી રચી તથા અન્ય ગ્રંથો પણ જે Sી રચ્યા.
ગ્રંથસારાંશઃ “અવચ્છેદકત્વના લક્ષણની ચર્ચા કરતાં પારિભાષિક અવચ્છેદકના આ બે લક્ષણો આપ્યા. તથા સિદ્ધાન્તલક્ષણીય પ્રતિયોગિતાધર્મિકો ભયાભાવઘટિત . ક વ્યાપ્તિલક્ષણની વાત કરી. પ્રાચીનો ગુરુધર્મને અવચ્છેદક માનતા નથી. વિસ્તૃત ચર્ચા કરે
જે દ્વારા નવ્યોએ ગુરુધર્મ પણ અવચ્છેદક બને છે તેમ સિદ્ધ કર્યું. 18 આજના કાળે અદ્વિતીય કહી શકાય એવી શાસન પ્રભાવનાના સુમધુર ફળોને જ S3 ચોતરફ વેરતા ને વિસ્તૃત ફલકમાં ફેલાયેલ ઘેઘૂર વડલા સમાન પરમ શાસનપ્રભાવક Bર પંન્યાસજી ભગવંતશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના મૂળીયા કેટલા ઊંડા ગયા
જ હોઈ શકે તે આવા પ્રકાશનો પરથી ખ્યાલમાં આવે છે. મુખ્યતયા એકમાત્ર પોતાની જ 30 ગુરુમા (પૂ.સિદ્ધાંતમહોદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજા)ને પ્રસન્ન કરવા ખાતર જ દિવસ* રાત જોયા વગર સ્વાધ્યાય કરતા અને એ અધ્યયન કાળમાં અત્યલ્પ સમયમાં ન્યાયના શેર કઠિનતમ ગ્રંથો વિવેચન લખવા સહ ભણ્યા. હજારો પાનામાં વિસ્તૃત આ વિવેચનો જ
આ રીતે દીર્ઘતમ અવસ્થાને પ્રાપ્ત કરી રહ્યા છે. તે લખવાના સંસ્કારો હજી પણ એવા છે S8 જ જાગૃત છે કે આજે પણ એક દિ'માં ૭૦-૭૦ ફૂલસ્કેપ પાના જેવું લખાણ એક બેઠકે જ શું કરી શકે છે. પ-૭ દિ'માં તો પુસ્તક તૈયાર થઈ જાય. આ અંતે, કરૂણાસાગર પ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે તેમને વધુને વધુ દીર્ધાયુ તથા છે. સ્વાસ્થની સાનુકૂળતા પ્રાપ્ત થાય ને હજીયે શાસનના અકબંધ રહેલા પ્રભાવના-રક્ષાના છે
કાર્યો તેમના હાથે સાર્થક થાય. જ સં. ૨૦૬૩, જ્ઞાનપંચમી – પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિવિજયજી ગ. શિષ્યાણ ૪ પાલી નવલખા મંદિર
મુનિ સૌમ્યરત્નવિજય