________________
जागदीशी : धूमत्वप्रकारकप्रमाविशेष्यवान् वह्नेरित्यादावतिव्याप्तेः । साध्यता. वच्छेदकमपेक्ष्य लघोर्धूमत्वस्यैव समवायेन हेतुमन्निष्ठसंयोगसम्बन्धावच्छिन्नाभावप्रतियोगितावच्छेदकतया समवायेन च धूमत्वप्रकारकप्रमाविशेष्यत्वस्याऽवृत्त्या तस्य पारिभाषिकावच्छेदकत्वाभावप्रसङ्गात् ।
પૂર્વપક્ષ ઃ ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યવાન, વર્તઃ સ્થળે અતિવ્યાપ્તિ. ધૂમત્વપ્રકારક પ્રમાવિશેષ્યાભાવ-પ્રતિયોગિતાવચ્છેદક લાઘવાત્ મત્વ બને. ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ – અયોગોલકમાં સમવાયેન (પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધેન) ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વવિશિષ્ટ-અપ્રસિદ્ધ બને. (પ્રમાવિશેષ્યત્વ તો સ્વરૂપેણ રહે છે, સમવાયેન નહિ)
અયોગોલકમાં અસંબદ્ધ સમવાયેન ધૂમત્વવિશિષ્ટ ધૂમ જ બને. અયોગોલકમાં સમવાયેન ધૂમત્વવિશિષ્ટ ધૂમનો સંયોગેન અભાવ મળે જ.
માટે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ.
जगदीशी : न च साध्यत्वतादृशप्रतियोगित्वयोरन्यतरावच्छेदकताघटकसम्बन्धेनैव स्ववैशिष्ट्यस्य विवक्षणान्नोक्ताव्याप्त्यतिव्याप्त्योः प्रसङ्ग इति वाच्यम् ।
ઉત્તરપક્ષ : પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ કે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ એતદન્યતર સંબંધથી સ્વનું વૈશિષ્ટ્ય લેવું એમ કહીશું. એટલે હવે અવ્યાપ્તિ - અતિવ્યાપ્તિ - પ્રસંગ રહેતા નથી.
પુરુષાનુયોગિકસંબંધેન દRsવિશિષ્ટની કાલિકેન સાધ્યતા લીધી ત્યાં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાયથી વૈશિષ્ટ્ય લેતાં આપત્તિ ન રહી. અને ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યવાન, વર્તે: સ્થળે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સ્વરૂપ સંબંધથી વૈશિષ્ટ્ય લેવું.
ધૂમત્વપ્રકારક પ્રમાવિશેષ્યાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બને. ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલકમાં સ્વરૂપેણ ધૂમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ છે જ. આમ અહીં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાય લેતા જે અતિવ્યાપ્તિ આવી તે હવે નહિ આવે.
जगदीशी : तादात्म्येन धूमवतः संयोगेन साध्यतायां द्रव्यत्वादावतिव्याप्त्याઅવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૩