________________
ભાવવત્ અયોગોલક બને. તેમાં અસંબદ્ધ છે ધૂમત્વવિશિષ્ટધૂમસામાન્ય. (યત્) માટે ધૂમત્વ (તત્) પારિભાષિક અવચ્છેદક બની ગયો. તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી.
સત્તાવાન, જાતેઃ - જાત્યધિકરણ-ગુણવૃત્તિવિશિષ્ટસત્ત્વાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્ત્વાવચ્છિન્નાભાવવત્ ગુણમાં અસંબદ્ધ છે વિશિષ્ટસત્તાત્વવિશિષ્ટ વિશિષ્ટસત્તા સામાન્ય. માટે વિશિષ્ટ સત્તાત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તભિન્ન સત્તાત્વ સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ દૂર થઈ.
जागदीशी : अत्र तदाश्रयप्रतियोगिताकाभावेत्युक्तौ तादृशधूमत्वाश्रयप्रतियोगिकोभयाभावादिमति प्रमेयधूमत्वविशिष्टस्य सम्बद्धतयाऽवच्छेदकत्वं न स्यात् किन्तु गगनत्वादेरेव तथात्वं स्यादत उक्तम् तदवच्छिन्नेति ।
:
પદવ્યાવૃત્તિ : પ્રતિયોગિતાવચ્છેદકાશ્રય ન કહ્યું : કેમકે, પ્રમેયધૂમવાન્, વર્તે: માં અતિવ્યાપ્તિ આવે. પ્રમેયધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકલવૂભૂતધૂમત્વાશ્રય ધૂમપ્રતિયોગિતાક અભાવ = ધૂમઘટોભયાભાવ પણ બની જાય કારણ કે એમાં ધૂમ પણ પ્રતિયોગી છે જ. તત્ પર્વતમાં પ્રમેયધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ નથી. ગગનત્વ વિશિષ્ટગગન અસંબદ્ધ મળે. એટલે ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય તભિન્નસાધ્યતાવચ્છેદક. એટલે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન બનતાં અતિવ્યાપ્તિ હવે ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ (લેતાં) પર્વત ન બને પણ અયોગોલક બને તેમાં પ્રમેયધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબંદ્ધ છે. એટલે પ્રમેયધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી.
जागदीशी : प्रतियोगित्वं साध्यतावच्छेदकसम्बन्धेन ग्राह्यम् । तेन अयं घट एतत्त्वादित्यादौ हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यत् पटत्वं सम्बन्धसामान्येन कालिक सम्बन्धेन वा तदवच्छिन्नाभाववति नित्यगुणगगनादौ घटत्वत्वविशिष्टस्याऽसम्बद्धत्वेऽपि नाव्याप्तिः ।
પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક સંધથી લેવી : અયં ઘટત્વવાન્ તત્ત્વાત્ ।હેતુમન્નિષ્ઠાભાવ પટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદક પટત્વ, કાલિકેન પટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ કાલિકસંબંધથી ઘટ ન બની શકે કેમકે તેમાં તો કાલિકસંબંધથી પટત્વવૃત્તિ છે. એટલે પટત્વાવચ્છિન્નાભાવવત્ નિત્ય જ બને. તેમાં ઘટત્વત્વવિશિષ્ટ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૪૫