________________
SAL
दीधिति : घटकं चावच्छेदकत्वं स्वरूपसम्बन्धविशेषः ।
जागदीशी : ननु प्रतियोगितावच्छेदकानतिरिक्तवृत्तित्वमित्यत्र घटकं & प्रतियोगितावच्छेदकत्वं यदि प्रतियोगितानतिरिक्तवृत्तित्वरूपं तदा तार्णातार्णो
भयत्वावच्छिन्नाभावमादाय वह्निमान् धूमादित्यादौ वह्नित्वमपि पारिभाषिकावच्छेदकं से २ स्यादत आह घटकमिति ।
પૂર્વપક્ષ : સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ રૂપ છે જે અવચ્છેદત્વ કહો છો. તો આ લક્ષણમાં જે વિચ્છેદકત્વ છે તે કિંરૂપ છે ? જો રે # પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિત્વ રૂપ હોય તો આવો અર્થ થાય (સ્વમાનવૃત્તિક) : પર પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિ-અનતિરિક્તવૃત્તિત્વ અવચ્છેદકત્વ |
- હવે ફરી વહિમાનું, ધૂમાત સ્થળે તાણુતાર્થોભયાભાવ લેતાં અવ્યાપ્તિ આવશે. આ જ પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ બને. (પહેલાં તો પ્રતિયોગિતાવચ્છેદક Sછે ઉભયત્વને બનાવી દેતા હતાં પણ હવે સ્વસમાનવૃત્તિક ઉભયાભાવીય પ્રતિયોગીતાનું ? છે અનતિરિક્તવૃત્તિત્વ લેવાનું હોઈ તે વહ્નિત્વ જ બનશે.) અને એનું ફરી છે અનતિરિક્તવૃત્તિત્વરૂપ પણ વહ્નિત્વ જ બને. તેથી તે અવચ્છેદક બને. આમ જ દૂર પારિભાષિક પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ આવે. ૪ Sી ઉત્તર પક્ષ : લક્ષણમાં ઘટક જે અવચ્છેદકત્વને સ્વરૂપસંબંધ રૂપ સમજવું. એટલે આ
તે હવે પ્રતિયોગિતાવચ્છેદક સ્વરૂપસંબંધરૂપ લેતાં ઉભયત્વ બને. તેની અતિરિક્ત- વૃત્તિત્વરૂપ ઉભયત્વ જ બને. પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ છે જ બનતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી.
दीधिति : एवं च यद्धर्मावच्छिन्नेत्यत्र यद्धर्मान्यूनवृत्तिधर्मावच्छिन्नेति ई वक्तव्यम् । तेनोक्ताऽव्याप्तिनिरासः ।
जागदीशी : प्रतियोगितार्मिकोभयाभावघटितलक्षणे गुरुरूपेण साध्यतायामव्याप्तिमपाकर्तुमाह एवं चेति । स्वसमानवृत्तिकत्वविवक्षणे चेत्यर्थः । अन्यथा वह्नित्वान्यूनवृत्तितार्णातार्णो भयत्वावच्छिन्नत्वस्य तादृशप्रतियोगितायां से सत्त्वादसम्भव एव स्यादिति भावः ।