________________
दीधिति : एवं द्रव्यत्वादिविशिष्टद्रव्यत्वादेरव्याप्यत्वप्रसङ्गोऽप्यनु
. सन्धेयः ।
जागदीशी : द्रव्यत्वत्वेति । द्रव्यनिष्ठाभावप्रतियोगितावच्छेदकत्वत्वापेक्षया द्रव्यत्वत्वावच्छिन्नवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वत्वस्य गुरुतया तदवच्छिन्नाभावाऽप्रसिद्धेरिति भावः ।
વળી અમે કહીશું કે ગુરૂધર્મને અનવચ્છેદક માનવાથી જેમ દ્રવ્ય, ગુણાત્ સ્થળે અવ્યાપ્તિ આવી, તેમ ગુણવાન, દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાત્ સ્થળે પણ અવ્યાપ્તિ આવશે કેમકે દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાધિકરણમાં દ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવવત્ સાધ્યતાવચ્છેદક જોઈએ. હવે પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવીય પ્રતિયોગિતા પ્રતિયોગિતાવચ્છેદકત્વમાં રહી.
દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાધિકરણદ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વ (હેતુસમાનાધિકરણ અભાવીયપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વ)ની અપેક્ષાએ દ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વ લઘુભૂત છે. માટે દ્રવ્યત્વત્વવિશિષ્ટદ્રવ્યત્વાધિકરણ દ્રવ્યનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વત્વથી અવચ્છિન્ના પ્રતિયોગિતા ન બને. તો તિજ્ઞરૂપક અભાવવત્ સાધ્યતાવચ્છેદક ન બને એટલે અવ્યાપ્તિ આવે. હવે જો ગુરૂધર્મને પણ અવચ્છેદક માની લો તો આપત્તિ રહેતી નથી.
दीधिति : उपदर्शितप्रकाराणामपि स्वत्वादिघटितत्वेन दुर्ज्ञेयत्वात् ।
जागदीशी : ननु हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूतयत्किञ्चिद्धर्मावच्छिन्नाभाववदसम्बद्धस्वविशिष्टसामान्यकभिन्नं स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयप्रतियोगितानवच्छेदकीभूततादृशधर्मभिन्नं वा यत्साध्यतावच्छेदकं तदवच्छिन्नसामानाधिकरण्यं . व्याप्तिरित्यत्र हेतुमन्निष्ठाभावीयविशेषणताविशेषावच्छिन्नप्रतियोगितासामान्ये
"
यद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावीयतादृशप्रतियोगितानवच्छेदकावच्छेद्यत्वं नास्ति, साधने तद्धर्मावच्छिन्नसामानाधिकरण्यं व्याप्तिरित्यत्र वा दुर्ज्ञेयत्वाभावात्तथैव व्याप्तिर्वाच्येत्यत आह उपदर्शितेति । स्वत्वादीति । आदिना व्यापकतापर्यवसन्नस्य - तत्तदवच्छेदकत्वाभावगर्भसामान्यत्वस्योपग्रहः ।
પ્રાચીન : ઉપદર્શિત ત્રણેય નિરૂક્તિમાં હેતુસમાનાધિકરણ અભાવીય અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૩૦