________________
“ હવે ઘૂમવાનું, વહૂ: સ્થાને અયોગોલકોન્યત્વાભાવ લેવાય. તદીય છે
જ પ્રતિયોગિતાવચ્છેદક અયોગોલકોન્યત્વત્વ. ધૂમતવિશિષ્ટ ધૂમ સંબંધી પર્વતમાં સ્વરૂપેણ છે આજે અયોગોલકોન્યત્વાભાવ તો ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અયોગોલકોન્યત્વત્વ
તદવચ્છેદ્યત્વ અયોગોલકાન્યતાભાવીય પ્રતિયોગિતામાં છે જ અને સંયોગસંબંધઅવચ્છિન્નત્વ નથી. આમ ઉભયાભાવ રહી જતાં ધૂમ વક્તિનો વ્યાપક બની ગયો. આ
जागदीशी : न च हेतुमन्निष्ठाभावप्रतियोगितायां विशेषणता-विशेषावच्छिन्नत्वं न देयमिति वाच्यम् ।
ઉત્તરપક્ષ : તૃતીયનિરૂક્તિમાં હેતુમશિષ્ટાભાવીયા પહેલી પ્રતિયોગિતા જે સ્વરૂપાવચ્છિન્ના જોઈએ તેમ અમે નહી કહીએ. હવે સંયોગેન ધૂમાભાવ પણ લેવાય. SS સંયોગેન ધૂમાભાવીય પ્રતિયોગિતામાં ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતનિષ્ઠ 2 આ પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમતાવચ્છિન્નત્વ છે અને સંયોગાવચ્છિન્નત્વ પણ છેજ. ઉભય જ ન રહી જતાં અતિવ્યાપ્તિ દોષ નથી. 3 जागदीशी : वह्निमत्त्वप्रकारकप्रमाविशेष्यत्वादीनां संयोगादिसम्बन्धेनाभावस्य ।
हेतुमति सत्त्वेन वह्निमान् धूमादित्यादौ सर्वत्रैवाव्याप्तिप्रसङ्गादित्यतः साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वांशपरित्यागेन तृतीयस्यार्थं निष्कृष्य दर्शयति तथाचेत्यादिना ।
પૂર્વપક્ષ : તો પણ દોષ છે. વદ્વિમાન, ધૂમા ઇત્યાદિમાં સર્વત્ર અવ્યાપ્તિ. 3. સંયોગેન વક્તિમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ લીધો. તદીય પ્રતિયોગિતા સામાન્યમાં ? ને સ્વ=વહ્નિત્ત્વવિશિષ્ટ વહ્નિસંબંધિ પર્વતમાં સ્વરૂપેણ વદ્ધિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ છે છે તો ન જ મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક વદ્ધિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વત્વ બને. જે Sી પ્રતિયોગિતામાં તદવચ્છિન્નત્વ છે અને સાધ્યતાવચ્છેદક સંયોગ સમ્બન્ધાવચ્છિન્નત્વ પણ છે આ છે ઉભય રહી જતાં અવ્યાપ્તિ. છે એટલે હવે “સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વને દૂર કરીને તૃતીય નિરુક્તિનો ૨૪ આ નિષ્કર્ષ આ પ્રમાણે આપે છે.
दीधिति : तथा च विशेषणताविशेषावच्छिन्नयद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकावच्छेद्यत्वं, तत्सम्बन्धावच्छिन्नसाधन-स