________________
* દ્રવ્યત્વાધિકરણ દ્રવ્યનિષ્ઠ સંયોગાભાવ (પ્રતિયોગી સામાનાધિકરણ)
પ્રતિયોગિતાવચ્છેદક-સંયોગત્વ. સંયોગત્વાવચ્છિન્નાભાવવત્ ગુણ. (કેમકે ઇદમીયમાં જ જ તો પ્રતિયોગી વૈયધિકરણ નિવેશ હમણાં જ નક્કી કરી લીધો છે. એટલે હવે Sી તાદશાભાવવત્ દ્રવ્ય ન કહેવાય) તેમાં સંયોગત્વ વિશિષ્ટ સંયોગ અસમ્બદ્ધ છે જ એટલે કે આ સંયોગત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને, તે જ સાધ્યતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ. આ
હવે જો મૂલમાં પણ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ લઈએ તો દોષ રહેતો નથી. આ દ્રવ્યતાધિકરણમાં પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવાદિ જ મળે. પ્રતિયોગિતાવચ્છેદક-ર છે ઘટત્વ. ઘટવાવચ્છિન્નાભાવવતુ મર્વતમાં સંયોગત્વવિશિષ્ટ સંયોગ તો સમ્બદ્ધ છે જ ! છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વ ન બને. ઘટત્વવિશિષ્ટ ઘટ અસમ્બદ્ધ છે માટે આ ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ ન રહી. આ
____दीधिति : प्रतियोगितयोरेकसम्बन्धावच्छिन्नत्वस्य विशेषणताविशेषा-1 १ वच्छिन्नत्वस्य वा विवक्षणे पुनरनुपादेयमेव प्रतियोगिवैयधिकरण्यद्वयम् ।
जागदीशी : लाघवमभिप्रेत्याह प्रतियोगितयोरिति । मौलेदमीयप्रतियोगितयोरित्यर्थः । तथा च हेतुमन्निष्ठाभावीययद्यत्सम्बन्धावच्छिन्नप्रतियोगितावच्छेदकीभूतउ यत्किञ्चिद्धर्मावच्छिन्नतत्तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिताकाभाववदसम्बद्धस्वविशिष्टसामान्यकत्वं प्रथमस्य ।
હવે દીધિતિકાર ત્રણેયનિરૂક્તિમાં પ્રતિયોગી વૈયધિકરણના નિવેશ વિના જ છે જ લક્ષણ સમન્વય કરે છે. અર્થાત્ પ્રતિયોગી વૈયધિકરણ્યનો નિવેશ ન કરે તો ય લઘુભૂત છે 3 એકસમ્બન્ધાવચ્છિન્ના પ્રતિયોગિતા ઈત્યાદિ વક્ષ્યમાણ રીત્યા જ કાર્ય ઉપપન્ન થઈ ?
જ જવાથી તે નિવેશ ગુરૂભૂત હોઈને ત્યાજ્ય છે. - દીધિતિકાર કહે છે કે પહેલી બે નિરૂક્તિમાં હેતુસમાનાધિકરણ અભાવીય છે
જે પ્રતિયોગિતા અને સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવીય પ્રતિયોગિતા બેય એક રે Sછે સંબંધાવચ્છિન્ના જોઈએ એવી વિવેક્ષા કરતા પ્રતિયોગી વૈયધિકરણ નિવેશ અનુપાદેય છે? Bર છે. પ્રથમનિરૂક્તિમાં જોઈએ. ૨ વદ્વિમાન, ધૂમા, સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ - 38 સંયોગેન ઘટવાવચ્છિન્નાભાવવતુ પર્વતમાં ઘટત્વવિશિષ્ટ ઘટ અસંબદ્ધ છે જ. માટે ?
યદ્ધમપદગૃહીત ઘટત્વએ પ્રતિયોગિતાવચ્છેદક બની ગયો. તભિન્ન સાધ્યતાવચ્છેદક કેસ
રાટ
અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૦
ace)