________________
૧ ૧. તદવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવદસમ્બદ્ધવવિશિષ્ટસામાન્યકત્વ (અવચ્છેદકત્વ છે
છે ઘટિત) 38 ૨. સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદકત્વ (અવચ્છેદકત્વ ઘટિત) ૪૪
૩. સ્વવિશિષ્ટ સંબંધિ નિષ્ઠાભાવ પ્રતિયોગિતાઅનવચ્છેદકઅવચ્છેદ્યત્વે ની ન (અવચ્છેદ્યત્વ ઘટિત) Bર ત્રીજી નિરૂક્તિ એ સિદ્ધાન્તલક્ષણીની પ્રતિયોગિતાધર્મિક વ્યાપ્તિના દોષ-પરિહાર કી 31 માટે જ છે. પણ તે અવચ્છેદકત્વનું લક્ષણ નથી એ સમજી રાખવું. પણ ત્રણેય નિરૂક્તિ આ ઘટિત વ્યાપ્તિ લક્ષણ છે. એ ત્રણેય નિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદ પ્રવિષ્ટ છે. આ છે તેમ ત્રણેય નિરૂક્તિ ઘટિત જે વ્યાપ્તિ લક્ષણ, તેમાં પણ પ્રતિયોગી વ્યધિકરણ પદ $ પ્રવિષ્ટ છે. આમ પહેલી બીજી ત્રીજી એમ પ્રત્યેક નિરૂક્તિમાં અને નિરૂક્તિઘટિત ? આ વ્યાપ્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદ નિવિષ્ટ છે.
પૂર્વપક્ષ બીજી ત્રીજીમાં બે ય સ્થાને ભલે પ્રતિયોગી વ્યધિકરણ પદ નિવેશ હોય છે જે પણ પ્રથમ નિરૂક્તિમાં મૌલીય અને ઇદમીય એકેય પ્રતિયોગી વ્યધિકરણ અનાવશ્યક છે આજે છે. એમ સિદ્ધ કરવા માંગે છે તે પૂર્વે દ્વિતીય તૃતીયમાં પ્રતિયોગી વ્યધિકરણપદ ? 3 આવશ્યક છે જે માટે તેમાં ભલે રહ્યું તે સાબિત કરી આપે છે. છે જો કે અહીં તો બીજી નિરુક્તિમાં સિદ્ધાન્તી પોતે જ પ્રતિયોગી વ્યધિકરણ પદ જે લેવાથી અતિવ્યાપ્તિ દૂર થાય છે તે બતાવે છે.
સિદ્ધાન્તી : સંયોગી, સત્વા સત્તાધિકરણ પર્વત. પ્રતિયોગિતાવચ્છેદકા(વટવા) : વચ્છિન્નઘટઅનધિકરણ પર્વત એ સંયોગત્વ વિશિષ્ટ સંયોગનું સંબંધી પણ છે. તેમાં ર રહેલો જે સંયોગાભાવ(પ્રતિયોગીતામાનાધિકરણ લીધો.) તદીય પ્રતિયોગિતાનો છે
જ અનવચ્છેદક ન બન્યો. ગોત્ત્વાદિ અનવચ્છેદક બને. તદવચ્છઘત્વાભાવ ? 58 સંયોગાભાવીય પ્રતિયોગિતામાં મળી જતાં ઉભયાભાવ રહ્યો. એટલે અતિવ્યાપ્તિ છે
ર આવી.
છે એને દૂર કરવા પ્રતિયોગી વ્યધિકરણ પદ નિવેશ આવશ્યક છે જ કેમકે તેમ થતાં જ Bર પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ સંયોગાભાવ ન જ મળે એટલે સંયોગત્વ એ ? 38 પ્રતિયોગિતાનવચ્છેદક બને. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં રહી જતાં ઉભય રહેતાં ? અતિવ્યાપ્તિ નથી. दीधिति : कालिकविशेषणताविशेषेण च साध्यतायां तादृश-१
અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧ ટકા