________________
સૂરિ પ્રેમ દીક્ષા શતાબ્દી વર્ષ વિ.સં. ૧૯૫૭ ક. વ. ૬ થી વિ.સં. ૨૦૫૭ ક.વ.૬
હરિ સકલામરહસ્યવેદી સ્વ. પૂ. આ શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર કિ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, નિર્મળ સંયમ, સતત સ્વાધ્યાયશીલતા
બંધવિધાન મહાગ્રન્થના પ્રેરક-માર્ગદર્શક-સંશોધક.. કિ પોતાના નિર્મળ બ્રહ્મચર્ય-સંયમના પ્રભાવે સુવિડિત-સુવિશાળ ગચ્છનિર્માતા રીક વિશિષ્ટ ત્યાગ પૂર્વકના નિત્ય એકાસણના તપસ્વી ઈક વાત્સલ્યનો ધોધ વહાવીને ભોગપરસ્ત-વિલાસમય યુગમાં પણ યુવામુનિઓ માટે
પણ સંયમપાલનને સુકર બનાવનારા વરિ સકળ સંઘની એકતાની અદમ્ય ઝંખના ને સક્રિય પ્રયાસ કરનારા..
સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આ. - શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં કોટિશ વન્દના....
ટિ ટિ શરુ શરુ કરી ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. ના પટ્ટાલંકાર..
સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિત સૂરીશ્વરજી મ.સા. આપશ્રી... કિ કર્મસાહિત્યના, જિનાગમોના ને છેદસૂત્રોના મર્મજ્ઞ હતા. કિ બંધવિધાન મહાગ્રન્થના એક મુખ્ય આધારસ્તંભ હતા. દિ અધ્યાત્મરસિક અને પ્રભુભક્ત હતા..... કિ સદા પ્રસન્ન ને સહજાનંદી હતા.... કિ વિશાળ સમુદાયની ભક્તિ-વ્યવસ્થામાં કુશળ અને તત્પર હતા..
7. આપશ્રીના ચરણોમાં કોટિશ વન્દના......