________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(2) રૂપામાવવતી સમ્રુચા..... આમાં અભાવનું અધિકરણ સંખ્યા છે જે ઇન્દ્રિયસંયુક્તઘટાદિમાં સમવેત છે ને એનું વિશેષણ છે રૂપાભાવ. તેથી સંયુક્તસમવેતવિશેષણતા એ સંનિકર્ષ બનશે. (સંખ્યામાં રહેલ રૂપાભાવનું પ્રત્યક્ષ કરવા માટે ચક્ષુને રૂપાભાવમાં લઈ જવી પડે. તેથી ચક્ષુ માટે રૂપાભાવ શું છે ? એ પ્રશ્ન પૂછતાં, સ્વ(=ચક્ષુ) સંયુક્ત(ઘટાદિ)સમવેત(સંખ્યા)નું વિશેષણ છે. તેથી સ્વસંયુક્તસમવેતવિશેષણતા સંબંધથી ચક્ષુ વિષયભૂત રૂપાભાવમાં રહેવાથી સ્વસંયુક્તસમવેતવિશેષણતા એ સંનિકર્ષ બને છે. વળી ઘટાંમાવવત્ ભૂતલમ્ અને રૂપામાવવતી સૌંચા... આ બંનેમાં જે અધિકરણ છે ભૂતલ અને સંખ્યા, તેનું જો પ્રત્યક્ષ કરવું હોય તો ક્રમશઃ સંયોગ અને સંયુક્તસમવાય એ સંનિકર્ષ છે. તેમાં રહેલા ઘટાભાવ અને રૂપાભાવનું પ્રત્યક્ષ કરવા માટે સંયુક્તવિશેષણતા અને સંયુક્તસમવેતવિશેષણતા એ સંનિકર્ષ છે. એટલે સ્પષ્ટ છે કે જે અભાવનો સંનિકર્ષ શોધવો હોય તેના અધિકરણનો સંનિકર્ષ શોધી એને ‘વિશેષણતા' જોડી દેવું.... આ જ વાત આગળ પણ સર્વત્ર જોવા મળશે.
(3) રૂપામાવવત્ સર્ધચાત્વમ્.... અહીં સંખ્યાત્વ એ અધિકરણ છે જે ચક્ષુ માટે સ્વસંયુક્તસમવૈતસમવેત છે. તેથી એનું વિશેષણ એવા રૂપાભાવ માટે સ્વસંયુક્તસમવેતસમવેતવિશેષણતા એ સંનિકર્ષ બનશે.
(4) શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં શબ્દ ન હોય ત્યારે શામાવવાનું આાશઃ એવું પ્રત્યક્ષ થાય છે. એટલે શબ્દાભાવ, શ્રોત્રાવચ્છિન્ન આકાશનું વિશેષણ હોવાથી શ્રોત્રાવચ્છિન્નવિશેષણતા એ સંનિકર્ષ બનશે.
222
(5) હત્વામાવવાન્ ઃ આમાં અધિકરણભૂત ∞ શબ્દ શ્રોત્રાવચ્છિન્ન (આકાશ)માં સમવેત છે ને ખત્વાભાવ એનું વિશેષણ છે. તેથી શ્રોત્રાવચ્છિન્નસમવેતવિશેષણતા એ સંનિકર્ષ....
(6) ગત્વામાવવાનું ‘’અમાવ... આમાં અધિકરણ ‘’ અભાવ એ શ્રોત્રાવચ્છિન્ન (આકાશ)નું વિશેષણ છે ને ગત્વાભાવ એનું વિશેષણ છે. તેથી શ્રોત્રાવચ્છિન્નવિશેષણવિશેષણતા એ સંનિકર્ષ.
(7) પટામાવવાનું ધટાભાવ... . ચક્ષુસંયુક્તભૂતલનું ઘટાભાવ એ વિશેષણ છે ને એનું પટાભાવ એ વિશેષણ છે. તેથી ચક્ષુસંયુક્તવિશેષણવિશેષણતા એ સંનિકર્ષ...
ભૂતને છટામાવઃ એમ થાય ત્યારે સ્વસંયુક્તવિશેષ્યતા એવો સંનિકર્ષ સમજવો, છઠ્ઠા સંનિકર્ષને ‘વિશેષણ વિશેષ્યભાવ’ સંનિકર્ષ તરીકે કહેવાથી એમાં જ એનો સમાવેશ કરી શકાય.
(જા.) યતિ સ્વાદુપતમ્મેતેત્યેવં યંત્ર પ્રસતે। દ્દરા
(मु.) अत्राभावप्रत्यक्षे योग्यानुपलब्धिः कारणम्, तथाहि - 'भूतलादौ घटादिज्ञाने जाते घटाभावादिकं न ज्ञायते, तेनाभावोपलम्भे प्रतियोग्युपलम्भाभावः कारणम् । `तत्र योग्यताऽप्यपेक्षिता, सा च प्रतियोगिसत्त्वप्रसञ्जनप्रसञ्जितप्रतियोगिकत्वरूपा, `तदर्थश्च प्रतियोगिनो घटादेः सत्त्वप्रसक्त्या प्रसञ्जित उपलम्भरूपः प्रतियोगी यस्य सोऽभावप्रत्यक्षे हेतुः, तथाहि - 'यत्रालोकसंयोगादिकं वर्तते तत्र 'यद्यत्र घटः स्यात्तर्हि उपलभ्येत' इत्यापादयितुं शक्यते, तत्र घटाभावादेः प्रत्यक्षं भवति, अन्धकारे तु नापादयितुं शक्यते, तेन घटाभावादेरन्धकारे न चाक्षुषप्रत्यक्षं, स्पार्शनप्रत्यक्षन्तु भवत्येव, आलोकसंयोगादिकं विनापि स्पार्शनप्रत्यक्षस्यापादयितुं शक्यत्वात् । 'गुरुत्वादिकं यदयोग्यं तदभावस्तु न योग्यः, तत्र गुरुत्वादिप्रत्यक्षस्यापादयितुमशक्यत्वात्। 'वायावुद्भूतरूपाभावः, आत्मनि सुखाद्यभावः, पाषाणे सौरभाभावः, गुडे तिक्ताभावः, वह्नावनुष्णत्वाभावः, , श्रोत्रे शब्दाभावः, एवमादयस्तत्तदिन्द्रियैर्गृह्यन्ते, तत्तत्प्रत्यक्षस्यापादयितुं शक्यत्वात् । "संसर्गाभावप्रत्यक्षे प्रतियोगिनो योग्यता, अन्योन्याभावप्रत्यक्षेऽधिकरणयोग्यताऽपेक्षिता, अतः स्तम्भादौ पिशाचादिभेदोऽपि चक्षुषा गृह्यते ॥ ६२ ॥