________________
ણમોત્થ ણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ શ્રી વિશ્વનાથ પંચાનન ભટ્ટાચાર્યવિરચિતા
ન્યાયિતાવલી
(ભાગ - ૧ - પ્રત્યક્ષખંડ સુધી) સરળ ગુજરાતી વિવેચન સહિત (સંક્ષિપ્ત ન્યાયભૂમિકા સહિત)
LA
વિવેચન
ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ.સા.
શ્રી સૂરિમંત્રઆરાધક પૂ. આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.નો
શિષ્યાણુ
પંન્યાસ અભયશેખર વિજય ગણિવર
પ્રકાશક
શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ૧૦૬, એસ.વી. રોડ, ઈલ્લે બ્રીજ,
મુંબઈ - ૪૦૦ ૦૫૬
પ્રથમ પ્રકાશન : વિ.સં. ૨૦૫૧ ચૈત્ર વદ ૧૩ દ્વિતીય પ્રકાશન : વિ.સં. ૨૦૫૬ શ્રી વીરનિર્વાણકલ્યાણક
મુદ્રક : હ્રીંકાર પ્રિંટર્સ, વિજયવાડા. ફોન ઃ ૦૮૬૬-૫૬૭૯૨૭
મૂલ્ય : રૂા. ૧૦૦/
નોંધ : આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયેલ છે. તેથી ગૃહસ્થોએ રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવવું.