________________
154
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(વિ.) (૧) અર્થાત્ માનુશિરીરં પાર્થિવું, ગન્ધવર્વત, પટવત્ એવું ગંધવત્ત્વ હેતુક અનુમાન જ એ પાર્થિવ હોવામાં પ્રમાણ છે.
(૨) આમાં પ્રમાણ - મનુષાંતિની , વત્તેવોપત્તિબ્ધ, રાવતું (૩) સાંર્ય આ રીતે - ઘડામાં પૃથ્વીત્વ છે, જલત્વ નથી.
પાણીમાં જલત્વ છે, પૃથ્વીત્વ નથી. અને મનુષ્યના શરીરમાં પૃથ્વીત્વ-જલત્વ બને છે. તેથી આ બે વચ્ચે સાંકર્ષથવાથી એને જાતિ નહીં માનવની આપત્તિ આવે.
(૪) શંકા - મનુષ્યનું શરીર પાંચભૂતનું બનેલું કહેવાય છે. છતાં, આ સાંકર્ય ન આવે એ માટે તમે એમાં માત્ર પૃથ્વીત્વમાની શેષ જલીયત્રાદિનો નિષેધ કરવા માગો છો... તો એના કરતાં પૃથ્વીત્વનો નિષેધ કરી જલીયવાદિ જમાનો ને..
(૫) સૂકાઈ ગયેલા કલેવરમાં પણ “આ એ જ શરીર છે એવી પ્રત્યભિજ્ઞા થાય છે. એટલે શરીર તો વિદ્યમાન છે જ. વળી એ વખતે પણ ગંધ તો જણાય જ છે. માટે એ પાર્થિવ તો છે જ. જો એ જલીય હોત તો એ વખતે ભીનાશ જણાવી જ જોઈએ. તેથી મનુષ્ય શરીરનું પૃથ્વી એ સમવાયિકારણ છે ને જળ વગેરે નિમિત્તકારણ છે એમ માનવું ઉચિત છે.
(मु.) 'शरीरत्वं न जातिः, पृथिवीत्वादिना साङ्कर्यात् । किन्तु चेष्टाऽऽश्रयत्वं, वृक्षादीनामपि चेष्टाऽऽश्रयत्वान्नाव्याप्तिः। न च वृक्षादेः शरीरत्वे किं मानमिति वाच्यम्, आध्यात्मिकवायुसंबंधस्य प्रमाणत्वात् । तत्रैव किं मानमिति चेत् ? भग्नक्षतसंरोहणादिना तदुनयनात् । यदि हस्तादौ शरीरव्यवहारो न भवति, तदाऽन्त्यावयवित्वेन विशेषणीयम्। न च यत्र शरीरे चेष्टा न जाता तत्राऽव्याप्तिरिति वाच्यम्, 'तादृशे प्रमाणाभावात् । अथवा चेष्टावदन्त्यावयविवृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं, अन्त्यावयविमात्रवृत्तिचेष्टाववृत्तिजातिमत्त्वंवा तत्, मानुषत्व-चैत्रत्वादिजातिमादाय लक्षणसमन्वयः । न च नृसिंहशरीरे कथं लक्षणसमन्वयः ? तत्र नृसिंहत्वस्यैकव्यक्तिवृत्तितया जातित्वाभावात्, जलीयतैजसशरीरवृत्तितया देवत्वस्यापि जातित्वाभावादिति वाच्यम्, कल्पभेदेन नृसिंहशरीरस्य नानात्वेन नृसिंहत्वजात्या लक्षणसमन्वयात् ।
(શરીરત્વનો વિચાર) (મુ)"શરીરત્વજાતિનથી, કારણકે પૃથ્વીત્યાદિ સાથે સાંક્ય છે. (તો પછી શરીરત્વ શું છે? તોકે શરીરત્વ રેખાડયત્વ.... વૃક્ષાદિમાં પણ ચેષ્ટાશ્રયત્વ હોવાથી આ લક્ષણની અવ્યાપ્તિ નથી.
શંકા - વૃક્ષાદિ શરીરૂપ છે એમાં જ શું પ્રમાણ છે?
સમાધાન- આધ્યાત્મિકવાયુ (=પ્રાણવાયુ)નો સંબંધ તેમાં પ્રમાણ છે. (અર્થાત્ વૃક્ષતિ શરીરં, માધ્યાત્મિવાયુમવાત, मनुष्यशरीरवत्)
શંકા - વૃક્ષમાં પ્રાણવાયુ છે તેમાં શું પ્રમાણ?
સમાધાન - વૃક્ષઃ પ્રાણવાન મનક્ષતાવિઓન્ટેનસંરોહUવાત, નરશરીરવત (શાખાદિનો ટુકડો કે છેદ કરવામાં આવે છે ત્યાં પુનઃ શાખાદિ આવવા-સાંધો થવો... આ બધું પ્રાણવાયુના સંચારનું સૂચક છે.)
જો હસ્તાદિમાં શરીરવ્યવહાર ન થતો હોય તો એમાં અતિવ્યાપ્તિના વારણ માટે) અન્યાવયવિત્વ' એવું વિશેષણ જોડવું. (એટલે કે અન્યત્વે સતિ વેણાશ્રયવં શરિવં એવું લક્ષણ થશે.)