________________
114
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
सम्बन्धेनेति फलितोऽर्थः । इत्थं च कायैकार्थ-कारणैकार्थान्यतरप्रत्यासत्त्या समवायिकारणे प्रत्यासन्नं कारणंज्ञानादिभिन्नमसमवायिकारणमिति सामान्यलक्षणं पर्यवसितम् । आभ्यां समवायिकारणासमवायिकारणाभ्यां परं-भिन्नं कारणं તૃતીયં=નિમિત્તવામિત્વર્થઃ II૭-૧૮
(અસમવાયિકારણની બે પ્રત્યાત્તિ) (મુ.) અહીં સમાયિકારણમાં પ્રત્યાસન્ન (એમ જે કહ્યું તે) બે પ્રકારે જાણવું-કાર્યકર્થપ્રયાસત્તિથીને કારણેકાર્થપ્રત્યાસત્તિથી. એમાં પ્રથમ આ પ્રમાણે-ઘટાદિ પ્રત્યે કપાલસંયોગ વગેરે અસમાયિકારણ છે. ત્યાં, કાર્ય ઘટની સાથે કારણ કપાલસંયોગની એક-(આધાર) કપાલમાં પ્રત્યાસત્તિ છે. દ્વિતીય આ પ્રમાણે-ઘરૂપ પ્રત્યે કપાલરૂપ અસમવાયિકારણ છે. સ્વ(=ઘટ) ગતરૂપ પ્રત્યે સમવાયિ-કારણ છે ઘટ, તેની સાથે કપાલરૂપની એક (આધાર)કપાલમાં પ્રત્યાત્તિ છે. એટલે ક્વચિત્ સમવાયસંબંધથી અને ક્વચિત્ સ્વસમવાસિમવેતત્વસંબંધથી (અસમવાયિકારણ રહ્યું હોય છે) એવો અર્થ ફલિત થયો. એટલે, કાયૅકાર્ય-કારણકાર્થઅન્યતરપ્રયાસત્તિથી સમાયિકારણમાં રહેલું અને જ્ઞાનાદિથી ભિન્ન એવું કારણ એ અસમવાયિકારણ હોય છે એવું સામાન્યલક્ષણ નિશ્ચિત થયું. સમવાયિકારણ અને અસમાયિકારણ આ બેથી જે ભિન્ન હોય એવું કારણ નિમિત્તકારણ કહેવાય છે એમ અર્થ જાણવો.
(વિ.) અહીં સામાન્યલક્ષણમાં જે સંબદ્ધત્વ (=પ્રત્યાત્તિ) કહ્યું છે, તે કાયૅકાર્થપ્રત્યાત્તિથી અથવા કારૌટાર્થપ્રત્યાસત્તિથી સમજવું. એટલે કે અસમવાધિકારણ,
ક્યાં તો (૧) કાર્યની સાથે એક પદાર્થમાં રહ્યું હોય છે, ને
ક્યાં તો (૨) કારણની સાથે એક પદાર્થમાં રહ્યું હોય છે. જેમ કે, (૧) કપાલસંયોગ કપાલમાં રહ્યો છે જ્યાં કાર્ય ઘટ પણ રહ્યો છે. તેથી કપાલસંયોગ
કાર્યકાથપ્રત્યાસત્તિથી સંબદ્ધ કહેવાય. (૨) કપાલરૂપકપાલમાં રહ્યું છે જ્યાં “ઘરૂપ” (કાર્ય)નું કારણ ‘ઘટ’ પણ રહ્યો છે. તેથી કપાલરૂપ
કારણેકાર્થપ્રયાસત્તિથી સંબદ્ધ કહેવાય. આ જ વાત બીજા શબ્દોમાં કરવી હોય તો -
(૧) અસમવાયિકારણ તરીકે અભિપ્રેત પાલસંયોગઘટાત્મકકાર્યનાસમવાયિકારણકપાલમાં સમવાયસંબંધથી સંબદ્ધ હોય છે અને,
(૨) અસમવાધિકારણતરીકે અભિપ્રેત કપાલરૂપ, ઘટરૂપાત્મક કાર્યના સમવાયિકારણ ઘટમાં સ્વસમવાયસમવેતત્વ સંબંધથી રહ્યું હોય છે. (સ્વ=કપાલરૂપ, એનો સમવાય કપાલ', એમાં સમવેત ઘટ છે.)
એટલે અસમવાયિકારણનું અંતિમ સામાન્યલક્ષણ આથયું - વાયૅવોર્થ-Rાર્થી તરસંબંધેનસમવાયિR प्रत्यासन्नं कारणं ज्ञानादिभिन्नमसमवायिकारणम् ।
નિમિત્તકારણ : સમવાયિ અને અસમાયિકારણથી જે ભિન્ન કારણ હોય તે નિમિત્તકારણ.
શંકાઃ ઘટાદિનો કાળ સાથે જે સંયોગ છે એનું કાળ” એ સમવાધિકારણ છે. તો, કાળને કાર્યમાત્ર પ્રત્યે ‘નિમિત્તકારણ' કહેવાય છે તે કેમ સંભવશે?
સમાધાનઃ તેથી, લક્ષણનો પરિષ્કાર : સમવાચિવાતામિત્રત્વે સતિ ગમવાયિકાતમિત્રત્વે સતિ यत्कारणत्वं, तद्वत्त्वं निमित्तकारणत्वम् । (વ.) યેન સર પૂર્વમાવ: રામવાવ વા યસ્થ
अन्यं प्रति पूर्वत्वे ज्ञाते यत्पूर्वभावविज्ञानम् ॥१९॥