________________
૯૦
૭.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
શોધ-ખોળની પગદંડી પર
Bhakti in Current Research 1979-1982. 1983, પૃ.૨૪૫-૨૫૫, વિશેષે પૃ. ૨૪૭-૨૪૮.
રંગરાજન ઉપરોક્ત ગ્રંથ, પૃ. ૩ ઉપ૨નું ટિપ્પણ ૪; શાહ ઉમાકાન્ત, ‘Sculptures from Śāmalāji and Roḍā (North Gujarat) in the Baroda Museum', Buletin of the Baroda Museum and Picture Gallery, પૃ. ૭૩ અને પછીનાં. મજમુદાર, મંજુલાલ, Studies in Varieties Of Visnu Images in Gujarat, Journal of the Gujarat Research Society, 4,
1939, 39-60; દવે કનૈયાલાલ, ‘ગુજરાતનું મૂર્તિવિધાન', ૧૯૬૩, પૃ.૧૬૯૨૪; શાસ્ત્રી દુર્ગાશંકર, ‘વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ’; ‘કાવ્યપ્રપંચ‘, ૧૯૮૯, પૃ. ૫૫; તથા ‘રાસલીલા’, ૧૯૮૮, પૃ.૧૨.
જુઓ માલિઝો, ઉપર્યુક્ત લેખ, પૃ. ૨૪૬ ઉપરનું ટિપ્પણ ૬.
થોડાક અપવાદે, જુઓ ઉપર્યુક્ત સંદર્ભ, પૃ.૨૪૭.
ભાયાણી, હરિવલ્લભ, ‘પંદરમી-સોળમી શતાબ્દીના ગુજરાતની કૃષ્ણભક્તિના મૂળસ્રોત’,‘કૃષ્ણકાવ્ય’ ૧૯૮૬, પૃ. ૩૨-૪૧.
ભાયાણી, હ. ‘The Childhood Exploits of Krsna According to Preeleventh Century Prakrit and Apabhramśa Texts' Indological Studies : Literary and Performing Arts, 1993, પૃ. ૨૦૯-૨૨૨ (સંબોધિ’, ૧૧, ૧૯૮૨-૮૩, પૃ. ૧૨૧-૧૩૨; પારિમુ,રતન (સંપા.), Vaisnavism in Indian Art and Culture, 1986, પૃ. ૫૮-૬; ‘અપભ્રંશ સાહિત્યમાં કૃષ્ણકાવ્ય’ ૧૯૭૯, ભાગ ૧, પૃ. ૧૩૯-૧૫૧), તથા ‘સંબોધિ', ૧૦, ૧૯૮૧-૮૨, પૃ.૪૬-૭૧; ‘કૃષ્ણકાવ્ય’, પૃ. ૧-૨૭ પર પુનર્મુદ્રિત). ભાયાણી, હ. ‘The Childhood Exploits', પૃ. ૨૧૧. સ્વયંભૂકૃત ‘હરિવંશપુરાણ’ કે ‘ક્રિણેમિચરિય'નું રામસિંહ તોમરકૃત સંપાદન-પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી તરફથી પ્રકાશિત થઈ રહ્યું છે. તેના પ્રથમ કાંડનું દેવેન્દ્રકુમાર જૈનનું સંપાદન (હિંદી અનુવાદ સાથે) ૧૯૮૫માં ભારતીય જ્ઞાનપીઠ તરફથી પ્રકાશિત થયું છે.
કૃષ્ણચરિત્રને લગતી પુષ્પદંત પછીની અનેક અપભ્રંશ રચનાઓમાં બે વધુ મહત્ત્વની છે : હરિભદ્રકૃત ‘નેમિનાહચરિ' (રચનાકાળ ઈ.સ. ૧૧૬૦) અને નેમિનાહચરિ' (રચનાકાળ ઈ.સ. ૧૧૬૦) અને ધવલકૃત ‘હરિવંસપુરાણ’(બારમી શતાબ્દી). જુઓ ભાયાણી હ., ઉપર્યુક્ત ગ્રંથ