________________
ઊોર્ધ્વમારુહ્ય યદર્થતત્ત્વ ધીઃ પશ્યતિ શ્રાન્તિમવેદયન્સી । ફલં તદાયૈઃ પરિકલ્પિતાનાં
વિવેક-સોપાન-પરંપરાનામ્ II અભિનવગુપ્ત
‘ઉચ્ચોચ્ચ આરોહણ સાધી, બુદ્ધિ પેખે, વિના શ્રમ લો, ગહનાર્થ તત્ત્વ તે તો રસીલું ફળ પૂર્વસૂરિ-૨ચેલી વિવેક-સોપાન-પરંપરાનું’