________________
શોધ-ખોળની પગદંડી પર
૨૦૭ लजामणी ગુજરાતીમાં નનામ, રિલા એટલે એવો છોડ જેનાં પાંદડાં હાથ અડાડતાં જ સંકોચાવા લાગે. કોશમાં આ માટે તીનાહ્યું કે તેના સ્ત્રી કે સ્ત્રીના પણ આપ્યો છે.
હિન્દીમાં તેને માટે નવની, નગાપુર, નાનૂ કે તનવંતી એવા શબ્દો કોશમાં આપેલ છે.
આ બધા શબ્દોનો અર્થ છોડની લાક્ષણિકતા શરમાળ સ્ત્રીના જેવી હોવાની લોકમાન્યતા ઉપર આધારિત છે. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં તબ્બાસુમા અને
જ્ઞાનુરૂપી શબ્દો નોંધાયા છે. પ્રાકૃત કોશમાં તે “લજામણી”ના અર્થમાં હોવાનું માન્યું છે. હિન્દીમાં આ ઉપરાંત છૂપુ શબ્દ પણ લજામણી માટે છે. અડતાં જ મરી જાય, કરમાઈ જાય એ રીતે એ છોડની લાક્ષણિકતા ઘટાવાઈ છે. “પાઈઅહષ્ણવો' માં તથા દેશી શબ્દકોશ'માં “વિશેષાવશ્યક-ભાષ્ય'માંથી (ગાથા ૧૭૫૪) લજામણી માટે છિન્નપરોફયા શબ્દ આપ્યો છે. ઉદ્ધરણ છે :
छिक्कपरोइया छित्तमेत्तसंकोयओ कुलिंगो व्व ।
એટલે કે “કુલિંગની જેમ અડકતાં જ જે સંકોચાઈ જાય છે તે છિપરફયા'. “છિદ્ય-પરીયા (=સ્કૃષ્ટ-કવિતા) એનો યૌગિક અર્થ છે “અડ્યાથી, અડકીને જેને રડાવવામાં આવે છે – “અડકતાં જ જે રડી પડે છે.” ત્રિાનો અર્થ આ સંદર્ભમાં શેળો’ છે કે કેમ ચોક્કસ નથી. દ્રોપ (= ઇંદ્રનો ગોવાળ), ચંદ્રપૂટી (“ચંદ્રની વહુ'),
ૐ–ાય એ ચોમાસામાં નીકળતા લાલ રંગના સુંવાળા કીડા માટે, મરવાક્ય એ ચોમાસામાં નીકળતા લાંબી ઈયળ જેવા કીડા માટે (હેમચંદ્ર “દેશીનામમાલા (૩,૯૮)માં ગોઝાતિમા “વર્ષાઋતુમાં થતો એક પ્રકારનો કીડો’ એ કદાચ આ “ભરવાડહોય), મામામઁડો એ એક ધોળા રંગના કીડા માટે, વિતાડીનો લેપ કે હિન્દી કુરમુરા. “ચોમાસામાં થતી છત્રી-આકારની ફૂગ' (સંસ્કૃત છત્ર નામ આકાર પ્રમાણે), વાળિયો તીડના પ્રકારનું ચોમાસુ જંતુ વગેરે જેવાં કીડાંનાં કે છોડનાં નામ લોકકલ્પનાના સૂચક
सुकुमारिका, प्रथमालिका પૂર્ણભદ્રના “પંચાખ્યાન'માં એક સ્થળે “સુમારિજાપગ્રહ-સ્નગ્ધ-વ્રતા:” એવો પ્રયોગ પાંચમા તંત્રની પહેલી કથા “ભિક્ષુઓનાં માથાં ફોડનાર વાળંદ' માં મળે છે. ભોગીલાલ સાંડેસરાએ “પંચતંત્ર' ના તેમના અનુવાદમાં (પૃ.૩૩૧-૩૨, ટિપ્પણ ૪) “પંચતંત્ર'ની બીજી પંરપરાઓમાંથી સુવાર્તિા અને પુષ્માનિત્યા' એવાં પાઠાંતર નોંધી, હેર્ટલનો અર્થ ટાંકી, પોતાનું સૂચન આપ્યું છે કે “અહીં સુમારિકા એટલે ગુજરાતી સુંવાળી “સૂકવીને તળેલી પૂરી, જે કૂણી હોય છે' એ પાઠ જ હોય. તેમણે વિપાકસૂત્ર' પરની અભયદેવસૂરિની વૃત્તિમાંથી અમેરિકા-તત્તન-મનનનિ એ ઉદ્ધરણ