________________
૨૦૨
શોધ-ખોળની પગદંડી પર
નમૂને મિલે હૈં ઉનમેં સોને કે પૂરી તૌલ કે સિક્કો કે અષ્ટમાંશ ભાગ તક કે છોટે સિક્કે કુષાણ રાજાઓં કી મુદ્રાઓં મેં પાયે ગયે હૈં (પંજાબ સંગ્રહાલય સૂચી સંખ્યા ૩૪, ૬૭, ૧૨૩, ૧૩૫, ૨૧૨, ૨૩૭), કિન્તુ સંભાવના યહ હૈ કિ ષોડશાંશ મોલ કે સિક્કે ભી બનતે થે. રજત માષક કે તાત્પર્ય ચાંદી કે સુવર્ણ કાર્ષાપણ કે અનુમાન સે પાંચ રત્તી તૌલ કી બનાઈ જાતી થી.
ઇસકે બાદ કાર્ષાપણ ઔર ણાણક ઇન દોનોં કે વિભાગ કી સંખ્યા કા કથન એક સે લેકર હજાર તક કિન લક્ષણોં કે આધાર પર કિયા જાના ચાહીએ યહ ભી બતાયા ગયા હૈ. યદિ પ્રશ્નકર્તા યહ જાનના ચાહે કિ ગડા હુઆ ધન કિસમેં બંધા હુઆ મિલેગા તો ભિન્ન ભિન્ન લોગોં કે લક્ષણોં સે ઉત્તર દેના ચાહીએ. શૈલી મેં (થવિકા), ચમડે કી શૈલી મેં (ચમ્મકોસ), કપડે, કી પોટલી મેં (પોટ્ટલિકાગત) અથવા અટ્ટિયગત (અંટી કી તરહ વસ્ત્ર મેં લપેટકર), સુત્તબદ્ધ, ચક્કબદ્ધ, હેત્તિબદ્ધ. પિછલે તીન શબ્દ વિભિન્ન બન્ધનોં કે પ્રકાર થે જિનકા ભેદ અભી સ્પષ્ટ નહીં હૈ. કિતના સુવર્ણ મિલને કી સંભાવના હૈ ઇસકે ઉત્તર મેં પાંચ પ્રકાર કી સોને કી તૌલ કહી ગઈ હૈ, અર્થાત્ એક સુવર્ણભર, અષ્ટ ભાગ સુવર્ણ, સુવર્ણમાસક (સુવર્ણ કા સોલહવાં ભાગ), સુવર્ણ કાકિણિ (સુવર્ણ કા બત્તીસવાં ભાગ) ઔર પલ (ચાર કર્ષ કે બરાબર).’
(e)
ઉપરના વિવરણમાં જે સતેરક નામનો સિક્કો છે તે યૂનાની સ્ટેટર (stater) હોવાનું અગ્રવાલે તેમ જ સાંડેસરાએ કહ્યું છે. પરંતુ બીજી એક શક્યતા પણ વિચારી શકાય. કેટલાક ભારતીય-ગ્રીક સિક્કાઓ પર અગ્રભાગે ગ્રીક લિપિમાં અને પૃષ્ઠભાગે ખરોષ્ઠી લિપિમાં જે લખાણ છે તેમાં રાજાના એક બિરુદ તરીકે £ teras ત્રતરસ (= ત્રાતાસ્ય) આપેલું છે. આ Soter પરથી સંસ્કૃત રૂપ ‘સતેરક’ : ‘પારુથક દ્રમ્મ‘, ‘સ્પર્ધક’ એ સિક્કાનામોમાં પણ ‘ક' પ્રત્યય રહેલો છે. Soter અને ‘સતેરક’નું ઉચ્ચારસામ્ય અધિક છે. જેમ Apolodotas નું પ્રાકૃત ‘અપલદત’કરાયું, તેમાં ગ્રીક ને માટે ‘અ' મળે છે, તે જ પ્રમાણે Soter 0ને સ્થાને ‘સત્તેરક'માં ‘અ’ છે.
સંસ્કૃત જ્ઞૌ િ‘અભિમાની’, શૌટીર્ય ‘અભિમાન, પૌરુષ’ એ શબ્દો મહાભારતકાલીન છે. એ ઉપરાંત શૌખ્ખી તથા રૂપાંતરે શૌષ્ડિર અને શૌડી તથા નામ શૌન્ડીય કે શૌન્ડર્ય એ પ્રમાણે મળે છે. ‘વીર' અને ‘વીરતા' એવા અર્થ પણ નોંધાયા છે. પ્રાકૃતમાં સોડી, સોંડીર, ‘શૂર' ‘શૂરતા’ એવા શબ્દો છે. મારી એવી અટકળ છે કે મૂળ શબ્દ સં. શૌટી, પ્રા. મોડીર હોય, અને એ આ ગ્રીક Soter ‘ત્રાતા’ ઉપરથી સંસ્કૃતપ્રાકૃતમાં લેવાયો હોય. શૌણ્ડી, સોંડી એ રૂપાંતરો પછીથી કદાચ શોન્ડ ‘વ્યસની’, ‘નિપુણ’ સાથે જોડી દેવાયાથી થયા હોય.