________________
શોધ-ખોળની પગદંડી પર
૧૮૭
સિહે. ૮-૪-૩૯૫ (૧)નો પાઠ, અર્થ
સિહે. ૮-૪-૩૯૫ (૧) માં, સં. સભ્ ના છોક્ એવા આદેશ માટે નીચેનું ઉદાહરણ આપેલું છે (બીજી આવૃત્તિમાં આપેલ પાઠ અને અનુવાદ સુધારવાનો છે): जिवँ जिवँ तिक्खालेवि किर, जइ ससि छोल्लिज्जंतु ।
તો નફ ગોરિદ્ધે મુદ્દ-મત્તિ, પરિસિમ હ્રા-વિ ત ંતુ //
ગમે તેમ કરીને, માનો કે, ચંદ્રને વધુ ચકચકતો કરવામાં આવત તો તે કદાચ આ ગોરીના મુખકમળ સાથે કિંચિત સમાનતા પ્રાપ્ત કરત.’
રત્નપ્રભસૂરિષ્કૃત ‘ઉપદેશમાલા-દોષટ્ટી-વૃત્તિ' (ઇ.સ. ૧૯૮૨)માં જિનશાસનની ઉજ્વલતા દર્શાવતું વિશેષણ છોહ્રિય-છળ-મય-ાંછળ-ાય ‘ચકચકિત કરેલા (કલંક ઘસી કાઢેલા) પૂનમના ચંદ્રની કાન્તિવાળું' વપરાયું છે (પૃ.૧૧૧, પદ્ય ૪૧).
(૩) સિહે.. ૮-૪-૪૨૨ (૨)નો પાઠ, અર્થ.
સિહે. ૮-૪-૪૨૨(૨) માં, જ્ઞટ(ખરેખર તો સંટ)ના બંધન એવા આદેશ માટે નીચેનું ઉદાહરણ આપેલું છે :
जिवँ सु-पुरिस तिवँ घंघलई, जिवँ नइ तिवँ वलणाई । जिवँ डुंगर तिवँ कोट्टरई, हिआ विसूरइ काई ॥ રત્નપ્રભસૂરિકૃત ‘ઉપદેશમાલા-દોટ્ટી-વૃત્તિ (ઇ.સ. ૧૧૮૨)માં તે જ (થોડા પાઠાંતરથી) આપેલું છે (પૃ.૧૮, પદ્ય ૫૧).
सु-पुरिस तर्हि घंघलई, जर्हि नइ तर्हि वलणाई । हिं डुंगर तर्हि खोहरई, सुयण विसूरहि काई ॥
અહીં છોરૂં પાઠ (વ્હોટ્ટારૂં ને બદલે) શંકાસ્પદ લાગે છે. પ્રાકૃતમાં વોહર શબ્દ મળતો નથી. હિંદીમાં હોદ્દ (ગુજ. ો) છે ખરો, જ્યારે ગુજ. માં જોતર (તકાર સાથે) તો મળે જ છે.
★
૨. ‘છંદોનુશાસન’ગત કેટલાક છંદોવિશે
દ્વિભંગીનાં ઉદાહરણ
૧. ‘છંદોનુશાસન’ માં હેમચંદ્રાચાર્યે સામાન્ય રીતે સ્વરચિત ઉદાહરણો આપ્યાં છે. જ્યાં કોઈ પૂર્વવર્તી ગ્રંથના ઉદાહરણનો ઉપયોગ કર્યો છે, ત્યાં પણ ઉદાહરણમાં છંદનું નામ ગૂંથવાનું હોવાથી તેમણે જરુરી ફેરફાર કર્યા છે. પણ કેટલીક વાર કોઈ