________________
૧૮૦
શોધ-ખોળની પગદંડી પર સમજાવ્યો છે. અમૃતલાલ ભોજકે રૌદ્રરૂપ વંડિલી એવો અર્થ આપ્યો છે. આ ઉપરાંત “અનુયોગદ્વાર ચૂર્ણિ'માં ઋોટ્ટની શબ્દનો અર્થ “મહિષાસુર વધ કર્યો ત્યારથી તેવા ચંડ રૂપને ધારણ કરેલ દેવી, એ પ્રમાણે કર્યો છે.
રિયા નું મૂળ સ્પષ્ટ નથી. ઉરિયા ના મૂળ તરીકે સં. ઝિયા લઈએ તો કુટ્ટનની ક્રિયા કરનારી' એવો અર્થ કદાચ બેસાડી શકાય, પણ જો તે ફોટ્ટારિયા નું ભ્રષ્ટ રૂપ હોય તો કોટ્ટર્વિા એના મૂળ તરીકે સહેજે લઈ શકાય.
૪. “પ્રબંધકોશ'માં પીઠના દેવીનો નિર્દેશ છે (પૃ. ૭૪, ૫.૫, ૧૫). “પ્રભાવકચરિત'માં નવરાત્રમાં લિવના (પાઠાંતર નિવડા) ગોત્રનાની પૂજામાં સો બકરા વધેર્યાની વાત છે. હેમચંદ્રાચાર્યના “દ્યાશ્રય' કાવ્યમાં નિવનાનો ઉલ્લેખ હોવાનું રામલાલ મોદીએ નોંધ્યું છે (સોકા, ટિપ્પણ ૬૩). હિંગુતા અને હિંસાનીના દેવીનામો તરીકે મળે છે (મો. વિ.) પૂરતો સંભવ છે કે આ સર્વ શબ્દરૂપોમાં અંતે જે અંશ છે તે પ્રાકૃતનું અજ્ઞાનું રૂપાંતર કે અવશેષ હોય. પીઠ પર સ્થિત આર્યા (પાર્વતી, દુર્ગા માતા) તે પીઠના.લીમડા નીચે જેનું સ્થાનક છે તે નિંવના. ગોત્રદેવતા, કુલદેવતા તે ત્રા, શેત્રના, તરણ. હિંદુસ્તાન, ઉર્દાતીન=સં. હિંદુસ્તાર્યા : સરખાવો પાંડુરા, જંતુના અસાઈતકૃત “હંસાઉલી'માં બંનાગ (=મંગલાર્મા) અને ‘હિંતાન (૧.૬૪) તથા ગોત્રન (૩.૩૪) એ શબ્દો મળે છે.
શક્તિસ્વરૂપોનાં નામાંત તરીકે તેવી જાણીતો છે. ગ્રંવાવી, તુવી વગેરે. આપણે હાલ માતા પણ વાપરીએ છીએ. મહાદેવનાં સ્થાન વિશિષ્ટ રૂપોનાં નામ ઈશ્વરાન્ત હોય છે, તેમ દેવીનાં રૂપોનાં નામને અંતે કેટલીક વાર રૃરી હોય છે (સોકા. ૫૩૭૩). આ ઉપરાંત મારું પણ પ્રચલિત છે. લાવણ્યસૂરિકૃત “વિમલપ્રબંધ'માં ગ્રંવાવ (૯, ૨૦૯) અને ગ્રંવાડું (૯, ૨૦૮) એવા પ્રયોગ મળે છે. પુંવર્ષમાં મુંવાવેવીની મૂર્તિ છે, પણ બૌદ્ધદેવીઓની એક સૂચિમાં કુંવારૂં એવો પ્રયોગ મેં જોયો છે. તેવી > વી > વિ એવો વિકાસક્રમ હોય, અથવા માતાવાચક પ્રા.કન્ન > અત્રિ પરથી વિમા > કવિ > મારૂઝ > મારૂં એવો વિકાસક્રમ હોય.
૬. આ ઉપરાંત નન્નેવી, દેવી, વાવેવી એવાં સ્થાનિક દેવીઓમાં નામોમાં અંતે વી છે. પણ એ નામો મૂળ તો ગામનામ પરથી સધાયેલાં છે. વાવ ગામની દેવી વાવેરી વગેરે. એટલે એ નામોમાં સંબંધવાચક પ્રત્યયનું સ્ત્રીલિંગ રૂપ છે. (જુઓ ભાવિ. પૃ. ૧૩૪-૧૩૫).
સંદર્ભસૂચિ કુવલયમાલાકથા. સંપા. આ.ને.ઉપાધ્ય. ભાગ૧, ૧૯૫૯, ભાગ ૨,
૧૯૭૦.