________________
दीधिति:१८
ત્યાં નિત્યપૃથ્વીમાં પણ પૃથ્વીત્વ હોવા છતાં વૃતિ અનિયામક સંયોગથી ગગન નથી. આમ એ રીતે પણ આ હેતુ વ્યભિચારી જ છે. તો પછી, ગગન શી રીતે પૃથ્વીત્વને વ્યાપક બનશે?
ઉત્તર : તમારી વાત સાચી. પરંતુ એ નિત્યપૃથ્વીમાં પણ સૃષ્ટિકાલાવચ્છેદન અને જન્યપૃથ્વીમાં ૨ ઉત્પત્તિકાલાનન્તરાદિકાલાવચ્છેદન તો વૃતિ અનિયામક સંયોગથી ગગન છે જ. એટલે જેટલા હે–ધિકરણો છે એ તમામમાં તે તે કાળે તો વૃતિ અનિયામક સંયોગથી ગગન હોવાથી આ ગગન એ પૃથ્વીત્વને વ્યાપક જ ગણાય છે.
પ્રશ્ન : તો પણ લક્ષણસમન્વય તો નહીં જ થાય, કેમકે નિત્યપૃથ્યાદિમાં પ્રલયકાલાવચ્છેદન વૃતિ અનિયામક સંયોગથી ગગનાભાવ જ મળી જતા સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જશે.
ઉત્તરઃ ન બને કેમકે ગગનાભાવનો પ્રતિયોગી ગગન એ વૃતિ અનિયામક સંયોગથી સૃષ્ટિકાલાવચ્છેદન | તો તે નિત્યપૃથ્વીમાં રહેલો છે એટલે પ્રતિયોગી-અનધિકરણ હત્યધિકરણ નથી મળતું. માટે ગગનાભાવ ઉં લક્ષણાટક ન બને. પરંતુ ઘટાભાવાદિ જ મળે. એટલે લક્ષણ ઘટી જાય છે.
પ્રશ્ન : તો પછી, આ વ્યાપ્તિજ્ઞાનથી ઘટઃ ગગનવાન્ એવી પણ અનુમિતિ સાચી માનવાની આપત્તિ આવશે.
ઉત્તર : એ ઈષ્ટાપત્તિ જ છે કેમકે વૃતિ અનિયામક સંયોગથી અહીં અનુમિતિ થાય જ છે અને એ અમને 3 ઈષ્ટ જ છે. હા, વૃતિનિયામક સંયોગથી ગગનાનુમિતિ ન થાય, કેમકે જે સંબંધથી સાધ્ય + સાધનનું સામાનાધિકરણ્ય પરામર્શમાં ભાસે, તે જ સંબંધથી સાધ્યાનુમિતિ થાય. એવો નિયમ છે. એટલે અહીં વૃતિ અનિયામક સંયોગથી ગગનના અધિકરણ એવા ઘટમાં સમવાયથી પૃથ્વીત્વ છે. એવો પરામર્શમાં બોધ થાય છે. માટે વૃતિ અનિયામક સંયોગથી જ “ગગનવાનું ઘટઃ” એવી અનુમિતિ થાય.
CITTITUTTITUTTITUTION TO TASTICUISITI IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
जागदीशी- सामानाधिकरण्यधियो हेतुत्वस्य, तदंशे सम्बन्धविशेषनिवेशस्य । वाऽनङ्गीकारमतेऽप्याह, -अव्यापकत्वाच्चेति । – 'तेने 'त्यनुषज्यते, तथा च यादृशसम्बन्धेन साध्यस्य हेतुव्यापकत्वं गृह्यते, तेनैव सम्बन्धेन साध्यसिद्धिः फलमतो -वृत्तिनियामकसम्बन्धेन | साध्यस्य हेतुव्यापकत्वाऽसम्भवादेव न तेन सम्बन्धेन साध्यस्य प्रमानुमितिरिति भावः।
चन्द्रशेखरीया : ननु "अनुमितौ कारणीभूते परामर्श सामानाधिकरण्यज्ञानमपि भवति । तदपि च । अनुमितिकारणं भवतीति" न स्वीकुर्मो वयं । तथा च सामानाधिकरण्यज्ञानं विनापि अनुमितिसंभवात् “येन सम्बन्धेन साध्यसाधनयोः सामानाधिकरण्यं भासते, तेन सम्बन्धेन साध्यानुमितिरिति नियमः एव न जाघटीति । सामानाधिकरण्यज्ञानं विनापि अनुमितिसंभवात् । कथंचित् सामानाधिकरण्यज्ञानस्यानुमिति-हेतुतास्वीकारेऽपि सामानाधिकरण्यांशे साध्यस्य साध्यतावच्छेदकसम्बन्धेन प्रवेशः यैः न स्वीक्रियते । तेषां मते तु सामानाधिकरण्यांशे साध्यतावच्छेदक-सम्बन्धेनैव साध्यस्य भानं न स्वीकृतम् । अतः तेषां मतेऽपि अस्य नियमस्यासंभवः एव । तत्कथं तन्नियममाश्रित्य वृत्तिनियामकसंयोगेन गगनानुमितिवारणं कर्तुं शक्यमिति चेत्। मा भवतु सामानाधिकरण्यांशे साध्यतावच्छेदकसम्बन्धेन साध्याधिकरणत्वस्य निवेशः, तथापि यादृशसम्बन्धेन
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૦૬