________________
C
दीधिति:१४
એવો હેતુમન્ લેવો. અહીં હવે પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધથી અવચ્છિન્ન લેવાની જરૂર નથી. એટલે સ્વામિત્વસંબંધથી પ્રતિયોગિતા ભલે પ્રસિદ્ધ ન હોય. તો પણ લક્ષણઘટક જે ઘટાભાવ છે. તેના પ્રતિયોગીનો સ્વામિત્વસંબંધથી ચૈત્ર એ સંબંધી બનતો નથી. એટલે સ્વામિત્વસંબંધથી ઘટ-અસંબંધી એવો ચૈત્ર બને અને તેમાં ઘટાભાવ મળી ગયો. હવે એ પ્રતિયોગિતા ભલે સંયોગાવચ્છિન્ન હોય, તો પણ વાંધો નથી. આ પ્રતિયોગિતાનો અનવચ્છેદક ધનત્વ મળી જતા અવ્યાપ્તિ ન આવે.
H
जागदीशी - यत्तु – “प्रतियोगितावच्छेदकसम्बन्धेन तद्वैयधिकरण्यं प्रवेश्य, -पुनः 'प्रतियोगितायाः साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्व' विवक्षायां गौरवमतो 'यद्वे'त्यादिकल्प" इति,
__ चन्द्रशेखरीया : अत्र केचित् दीधित्यां "यद्वा" इत्यादि ग्रन्थोत्थितौ इदं प्रयोजनं प्रतिपादयति यदुत प्रथमक ल्पे 'प्रतियोगितावच्छेदक सम्बन्धेन प्रतियोग्य नधिक रण- हे त्वधिक रण' इत्यत्र प्रतियोगितावच्छेदक सम्बन्धं प्रवेश्य पश्चात् तादृशाभावीय प्रतियोगितायामपि साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वस्य निवेशः क्रियेत, तच्च गौरवम् । अतः लाघवात् प्रथमतः एव साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोग्यनधिकरणहेत्वधिरण" इति विवक्षा दीधित्यां कृता । येन प्रतियोगितावच्छेदकसम्बन्धानिवेशप्रयुक्तं लाघवं भवेत् । - ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : ખરેખર તો “પહેલા પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગી-અનધિકરણ એવા હત્યધિકરણમાં વૃત્તિ એવો અભાવ લેવો. અને તેની સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન એવી પ્રતિયોગિતા લેવી.” એમ કહ્યું. આમાં પ્રતિયોગિતાવચ્છેદકસંબંધ અને સાધ્યતાવચ્છેદકસંબંધ બેનો નિવેશ કરવો પડે. તેમાં ગૌરવ આવતું હોવાથી જ દીધિતિકારે આ નવી વિવક્ષા કરી છે, એમ માનવું યોગ્ય છે.
UI0000000000000000000000000008
immmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmB
जागदीशी - तन्न- -साध्यतावच्छेदके -सम्बन्धान्तरावच्छिन्नतत्तदनन्तप्रतियोगितावच्छेदक-भेदकूटघटितत्वेन 'यद्वे' त्यादिकल्पस्यैव गुस्तरत्वादित्याहुः ।
सम्बन्धभेदेन-साध्यतावच्छेदकसम्बन्धभेदेन ।
चन्द्रशेखरीया : तत्तुच्छं, यतो गौरवलाघवविमर्श क्रियमाणे तु द्वितीयकल्पे एव महद् गौरवमस्ति । तथा हि प्रथमकल्पे अभावीयप्रतियोगिता साध्यतावच्छेदकसम्बन्धेन अवच्छिन्ना एव गृह्येत, अतः साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताका एव अभावाः लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यन्ते । तासां प्रतियोगितानां येऽवच्छेदकाः, तेषां सर्वेषां भेदवत्वम् साध्यतावच्छेदके वक्तव्यं भवति । एवं च प्रथमकल्पे संयोगेन वह्निसाध्यके धूमहेतौ संयोगावच्छिन्नप्रतियोगिताका एव अभावाः लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यन्ते ।
Stocooloda
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૪૪