________________
दीधितिः१३
mmmmmmmmmmmmmmmmmmmmmmm
m
ommmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmp
इत्थं च यदभावीययत्प्रतियोगितावच्छेदकसम्बन्धेन यदभावीययत्प्रतियोगिता-अवच्छेदकीभूतधर्मा वच्छिन्नासंबंधित्वं हेतुमत: तदभावीयतत्प्रतियोगितावच्छेदकताशून्यत्वं साध्यतावच्छेदके ग्राह्यम् इति परिष्कारः। अत्र जागदीशीग्रन्थे यदभावीययत्प्रतियोगिता निरूपितावच्छेदकीभूत... इत्यत्र निरुपितशब्दः दृश्यते, स तु निरर्थकत्वात् परित्याज्यः । एवं तदभावीयतत्प्रतियोगिता निरुपितावच्छेदकता... इति अत्रापि निरुपितपदस्य निरर्थकत्वात् लक्षणाघटकत्वमेव युक्तमिति ध्येयम् । न चायमर्थः सर्वथा स्वमनीषिकाविजृम्भितः एव । दीधित्यां यत्प्रतियोगितावच्छेदक... इत्यादि अनुक्त्वा 'यादृशप्रतियोगितावच्छेदक' इत्यादि यदुक्तं, तत्र यादृशपदोपादानेनैवायमर्थः लभ्यते ।
तथा च संयोगेन वह्निमान् धूमादित्यत्र वन्यभाव-प्रतियोगितावच्छेदकेन संयोगसम्बन्धेन वन्यभावप्रतियोगिवह्नि निष्ठायाः प्रतियोगितायाः अवच्छेदकीभूतेन वह्नित्वधर्मेणावच्छिन्नस्य वह्नः सम्बन्धी एव धूमवान् पर्वतादिः भवति इति न स अभावो लक्षणघटकः, किन्तु घटाभावः । प्रतियोगितावच्छेदकसंयोगेन घटत्वावच्छिन्नघटानधिकरणं(असंबंधि) यः पर्वतः, तवृतिनः घटाभावस्य घटनिष्ठायाः प्रतियोगितायाः अनवच्छेदकमेव वह्नित्वं इति लक्षणघटनात् नाव्याप्तिः । __समवायेन वह्निमान् घूमादित्यत्र समवायेन वह्नयभावः ग्रहीतुं शक्यः । यतः वह्नयभावप्रतियोगितावच्छेदकसमवायेन वह्नयभावप्रतियोगितावच्छेदकवह्नित्वावच्छिन्नवह्नि-अनधिकरणं पर्वतः भवति । तथा च साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः । अत्र साध्यतावच्छेदके धर्मे तदभावीयतत्प्रतियोगितावच्छेदकताऽभावो यो गृह्यते, तत्र तदभावीय-तत्प्रतियोगिता साध्यतावच्छेदक-सम्बन्धावच्छिन्नैव ग्राह्या । अन्यथा निरुक्तरीत्या संयोगेन वह्निसाध्यकस्थलेऽपि समवायेन वह्नयभावस्य लक्षणघटकत्वात् अव्याप्ति:भवेत् । किन्तु यथोक्त-विवक्षणे नैषः दोषः संभवति । समवायेन वन्यभावीयप्रतियोगिता साध्यतावच्छेदकसंयोगावच्छिन्ना नास्ति, अतः न सा गृह्यते, किन्तु लक्षणघटकस्य संयोगेन घटाभावस्यैव साध्यतावच्छेदकसंयोगावच्छिन्ना प्रतियोगिता गृह्यते, तदनवच्छेदकं तु वह्नित्वं इति नाव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા : ઉત્તરપક્ષ : પ્રતિયોગિતા એ પ્રતિયોગિ=વનિસ્વરૂપ માનો કે, પ્રતિયોગિતાવચ્છેદક =ઘટત્વ સ્વરૂપ માનો. એની ચર્ચા જ નથી. પણ એ પ્રતિયોગિતા કોઈક અભાવની કોઈક જ સંબંધ અને કોઈક જ ધર્મથી અવચ્છિન્ન હોય છે. પરંતુ સર્વધર્મથી કે સર્વસંબંધથી અવચ્છિન્ન હોતી નથી. વનિત્નાવચ્છિન્ન એવી વનિ-અભાવ પ્રતિયોગિતા એ દ્રવ્યત્વાદિ-અવચ્છિન્ન તરીકે વ્યવહાર કરાતી જ નથી, તેમ સમવાયાવચ્છિન્ન એવી વતન્યભાવની પ્રતિયોગિતા એ પણ કંઈ સંયોગાવચ્છિન્ન તરીકે વ્યવહાર કરાતી નથી. એટલે પ્રતિયોગિતા એ ઘટસ્વરૂપ માનશો, તો પણ એ ઘટત્વધર્માવચ્છિન્ન જ બનવાની, અર્થાત્ તત્વતિયોગિતાવચ્છેદક ઘટત્વ જ બને. અને તદવચ્છિન્ન એવા ઘટોનું અનધિકરણ હેવધિકરણ બની જ જાય. અને પ્રતિયોગિતા વહિનતાદિરૂપ માનો, તો પણ તેની પ્રતિયોગિતા સંયોગાદિ એક સંબંધથી અવચ્છિન્ન જ બનવાની છે.
એટલે હવે લક્ષણ આ પ્રમાણે બનશે કે, યદભાવયય—તિયોગિતાવચ્છેદકસંબંધન પદભાવીયયત્વતિયોગિતાવચ્છેદકીભૂતધર્માવચ્છિન્ન-અસંબંધી એવો હેતુમા હોય. તદભાવીયતત્વતિયોગિતાનિરૂપિતાવચ્છેદકતાશૂન્ય એવો સાધ્યતાવચ્છેદક હોવો જોઈએ. એટલે ધૂમાભાવની ધૂમનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ સંયોગ છે. અને ધૂમાભાવની ધૂમનિષ્ઠ એવી પ્રતિયોગિતાના અવચ્છેદક એવા ધૂમત્વથી અવચ્છિન્ન ધૂમનું અસંબંધી એવું
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૨ TODDDDDDDDDOOOOOOOOOOOTADDOOTOOOOOOOOOOOOOOOOOOODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDOOOOOOOOOOOOOOOOOOOOODodaddoodDOOOOOOOOOOOOOOOOOOOOOB