________________
दीधितिः२१ જftwitt-frostGator offfffff000000017//fr/store/#///////I4:00:10/11/14/16:00:ffffffffff}#t///////////////////////////ff/08/M/RWAYSW8/11/14/fffffff #ffffff
વ્યાપ્યવૃત્તિની પહેલી વ્યાખ્યા પ્રમાણે વ્યાપ્યવૃત્તિ સાધ્ય છે. હવે ત્યાં જો ઉપર પ્રમાણે ન કહો તો બહેતુમતુ- નિષ્ઠાભાવની સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાનું અનવચ્છેદક એવું સાધ્યતાવચ્છેદક” આ પ્રમાણે લક્ષણ બને અને દંડિસંયોગવત્ ભૂતલ+પ્રાસાદાદિમાં ચાલનીન્યાયથી સંયોગથી પ્રાસાદીય દંડિ-અભાવ, ભૂતલીય દંડિ-અભાવ વગેરે મળી જાય અને તેની સંયોગાવચ્છિન્નપ્રતિયોગિતાના અવચ્છેદક દંડો એ જ સાધ્યતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ આવે. માટે ત્યાં ઉપર પ્રમાણે જ કહેવું પડે. અને આ રીતે વ્યાખવૃત્તિસાધ્યકસ્થલે પણ જ્યારે ઉપર પ્રમાણે જ લક્ષણ બનાવવાનું છે. એટલે પછી “પ્રમેયવાન ઘટવાત' અહીં અવ્યાપ્તિ આવશે. અહીં દીધિતિના લક્ષણ પ્રમાણે પ્રતિયોગિતામાં ઉભયાભાવ લેવાનો છે. પરંતુ કોઈપણ સ્થાને પ્રમેયનો અભાવ ન હોવાથી પ્રમેયત્નાવચ્છિન્ન એવી પ્રતિયોગિતા જ પ્રસિદ્ધ નથી. અને તેથી પ્રતિયોગિતામાં પ્રમેયત્નાવચ્છિન્નત્વ ક્યાંય પ્રસિદ્ધ જ ન હોવાથી તેનો અભાવ પણ ન લઈ શકાય. આમ ઉભયાભાવ ન લઈ શકાતા અવ્યાપ્તિ આવે. (વચ્ચેની બધી ચર્ચાઓ જગદીશમાં આવી છે. આ પ્રશ્ન એ દીપિતિની પંક્તિને નજર સામે રાખીને કરાય છે, એ જાણવું જેનો ઉત્તર દીધિતિ જ આપશે.)
મધ્યસ્થઃ “પ્રમેયવા” એવું જ્ઞાન થાય. તેમાં જ્ઞાનમાં વિષયિતાસંબંધથી પ્રમેયત્વવિશિષ્ટ પ્રમેય રહી જાય E છે. આમ જ્ઞાનમાં રહેલી વિષયિતા એ પ્રમેયત્નાવચ્છિન્ન બને છે. આમ તેમાં પ્રમેયત્નાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ હોવાથી લક્ષણઘટકપ્રતિયોગિતામાં તેનો અભાવ પણ લઈ શકાતા વાંધો ન આવે.
: ના, અહીં તો પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ એવા જ પ્રમેયવાવચ્છિન્નત્વનો લક્ષણમાં નિવેશ છે. વિષયિતા વગેરેમાં પ્રસિદ્ધ એવા જ પ્રમેયવાવચ્છિન્નત્વને લઈ ન શકાય. જો આમ ન માનો તો ઘૂમવાનું વઃ ઈત્યાદિમાં જ અતિવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે અહીં પ્રતિયોગિતાવચ્છેદકસંયોગથી ૬ ધૂમાભાવપ્રતિયોગિતાવચ્છેદકધૂમત્વ-અવચ્છિન્નધૂમનું અનધિકરણ અયોગોલક મળી જતા તે ધૂમમાં રહેલી B પ્રતિયોગિતા પણ લક્ષણઘટક બને ખરી. પણ પ્રતિયોગિતામાં રહેલ ધૂમતાવચ્છિન્નત્વ અને “ધૂમતવાન્ ધૂમઃ” ઉં એ જ્ઞાનનિષ્ઠવિષયિતામાં રહેલ ધૂમત્વાવચ્છિન્નત્વ એ બે ય જુદા જુદા જ છે. હવે ધૂમનિષ્ઠપ્રતિયોગિતામાં હું વિષયિતાનિષ્ઠ એવા ધૂમત્વ-અવચ્છિન્નત્વનો તો અભાવ જ છે. એટલે આ ધૂમનિષ્ઠપ્રતિયોગિતામાં પણ સંયોગાવચ્છિન્નત્વ + ધૂમતાવચ્છિન્નત્વોભયનો તો અભાવ મળી જ જાય છે. અને આમ પ્રતિયોગિતા સામાન્યમાં ઉભયાભાવ મળતા અતિવ્યાપ્તિ આવે. આ આપત્તિ નિવારવા એમ જ કહેવું પડે કે પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ એવા જ ધૂમવાવચ્છિન્નત્વનો અભાવ લેવાનો. હવે ધૂમનિષ્ઠપ્રતિયોગિતામાં ભલે વિષયિતામાં રહેલા ધૂમતાવચ્છિન્નત્વનો અભાવ હોય પણ એની કોઈ જરૂર જ નથી. આ પ્રતિયોગિતામાં પ્રતિયોગિતાનિષ્ઠ એવું ધૂમત્વાવચ્છિન્નત્વ તો છે જ. અને સંયોગાવચ્છિન્નત્વ પણ હોવાથી ઉભયાભાવ ન મળે. પરિણામે અતિવ્યાપ્તિ ન આવે. આમ અહીં પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ એવા જ સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વનો અભાવ લેવાનો છે. હવે કોઈપણ પ્રતિયોગિતામાં પ્રમેયવાવચ્છિન્નત્વ તો પ્રસિદ્ધ જ નથી. માટે તેનો અભાવ ન લઈ શકાતા પ્રમેયવાનું ઘટતાત્'માં અવ્યાપ્તિ આવે.
મધ્યસ્થ : પ્રમેયત્વનું જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાન વિષયિતાસંબંધથી પ્રમેયત્વવિશિષ્ટ બને. આ જ્ઞાન એ ઉં ગગનમાં સમવાયાદિસંબંધથી રહેતું નથી. એટલે ત્યાં પ્રમેયત્વવિશિષ્ટ જ્ઞાનનો અભાવ મળે. આ જ્ઞાનમાં ૬ પ્રતિયોગિતા આવી અને એ પ્રમેયવાવચ્છિન્ન બની. આમ આ પ્રતિયોગિતામાં પ્રમેયવાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ જ હોવાથી “પ્રમેયવાનું ઘટવાતું” વગેરેમાં પણ લક્ષણઘટક એવી ઘટીયપ્રતિયોગિતાદિમાં પ્રમેયત્નાવચ્છિન્નત્વનો
Ni:10Polo A11011/1011///ETHATIALISEDY'SHIYANIMALAYALATIONININDHI SIXfTATILEXELIGNEANINGhelotifoliottp://spotif1f10tLSARGILOWtZXNh! IIIIIII0:10N/1110 11101Nh!NNEL:
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૯૦