________________
दीधिति:१३ चन्द्रशेखरीया : अत्र समाधानं क्रियते । तृतीयः कल्प एव समादरणीयः, किन्तु एतावान् विशेषः यदुत यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नाधिकरणं हेत्वधिकरणं गृह्यते, तवृत्ति-अभावस्य तादृशप्रतियोगितायाः एव अनवच्छेदकः साध्यतावच्छेदको ग्राह्यः । इत्थं च कपिसंयोगाभावाभावस्य गुणाभावात्मकप्रतियोगिनिष्ठप्रतियोगितावच्छेदकं गुणाभावत्वं तदवच्छिन्नानधिकरणं हेत्वधिकरणं गृहीतं, तदवृत्तिकपिसंयोगाभावाभावस्य गुणाभावनिष्ठा एव प्रतियोगिता ग्राह्या, तदनवच्छेदकं च कपिसंयोगाभावत्वं इति लक्षणघटनात् નાવ્યાપ્તિઃ I.
ચન્દ્રશેખરીયા : ઉત્તરપક્ષ : અમે ત્રીજો વિકલ્પ જ લેશું. પણ એમાં વિશેષતા એ કે જેવા પ્રકારની ૩ પ્રતિયોગિતાના અવચ્છેદકથી અવચ્છિન્નનું અનધિકરણ હેત્વાધિકરણ બને. એ હેત્વધિકરણમાં રહેલી તે જ પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક લેવાનો. આશય એ કે તમે કપિસંયોગાભાવાભાવની પ્રતિયોગિતા ગુણાભાવમાં લઈને, તદવચ્છેદકગુણાભાવવાવચ્છિન્નગુણાભાવનું અનધિકરણ એવો હત્યધિકરણ આત્મા લીધો. અને પછી ત્યાં રહેલ તે અભાવની પ્રતિયોગિતા હવે કપિસંયોગાભાવમાં લો છો. અને એટલે
અવ્યાપ્તિ આવે છે. અમારું તો એમ કહેવું છે કે, આગળ જેવી પ્રતિયોગિતા લીધી, પછી પણ તે જ પ્રતિયોગિતા ઉં લેવાની. અને તેનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક મળવો જોઈએ. આમ કપિસંયોગાભાવાભાવની ગુણસામાન્યાભાવનિષ્ઠ પ્રતિયોગિતાનું અવચ્છેદક ગુણાભાવત્વ અને તદવચ્છિન્ન ગુણાભાવનું અનધિકરણ આત્મા બન્યો. પણ હવે એમાં રહેલ કપિસંયોગાભાવાભાવની એ ગુણસામાન્યાભાવવાવચ્છિન્ન પ્રતિયોગિતા B જ લેવાની. અને તેનો અનવચ્છેદક તો કપિસંયોગાભાવત્વ બની જ જાય છે. એટલે કપિસંયોગઅભાવવાવચ્છિન્ન કપિસંયોગાભાવ એ આત્મત્વ હેતુને વ્યાપક બની જાય છે માટે આવ્યાપ્તિ ન આવે.
minimummal minimumuniummunmunimeniniais
जागदीशी -'द्रव्यत्वाभाववान् सत्त्वा' दित्यादौ तु द्रव्यत्वाभावत्वावच्छिन्नानधिकरणं ई यद्धेतुमत् तन्निष्ठाभावस्य ताद्दशप्रतियोगितावच्छेदकमेव द्रव्यत्वाभावत्वमतो नातिव्याप्तिरिति માવ: |
चन्द्रशेखरीया : द्रव्यत्वाभाववान् सत्वात् इति अत्र तु द्रव्यत्वाभावाभावस्य प्रतियोगी द्रव्यत्वाभावः, तन्निष्ठप्रतियोगिता एवात्र गृह्यते, तदवच्छेदकं द्रव्यत्वाभावत्वं, तदवच्छिन्नस्य द्रव्यत्वाभावस्यानधिकरणं हेत्वधिकरणं घटादिः, तत्रैव द्रव्यत्वाभावाभावस्य विद्यमानत्वात् साध्याभाव एव लक्षणघटकः इति ई नातिव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા : દ્રવ્યવાભાવવાનું સત્વાતું' અહીં, દ્રવ્યત્વાભાવાભાવની દ્રવ્યવાભાવમાં રહેલી ઉં પ્રતિયોગિતાનો અવચ્છેદક દ્રવ્યવાભાવત્વ બને. અને તદવચ્છિન્ન એવા દ્રવ્યવાભાવનું અનધિકરણ એવુ | સત્તાધિકરણ ઘટાદિ બને. અને તે ઘટાદિમાં રહેલ દ્રવ્યવાભાવાભાવની તે જ દ્રવ્યવાભાવનિષ્ઠપ્રતિયોગિતાનો B વિચ્છેદક દ્રવ્યવાભાવત્વ બને. એટલે અતિવ્યાપ્તિ ન આવે.
- સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૨