________________
दीधिति: १९
सेत्स्यमानत्वात् । तच्च किञ्चिदनुयोगिकसम्बन्धत्वादिकं स्वरूपसम्बन्धविशेषात्मकं अभ्युपगम्यताम्, अतिरिक्तमेव वा वस्तु अभ्युपगम्यतां, नेदानीं तस्य विमर्शः क्रियते, किन्तु एतावता एतदेव संप्रति सिद्धम् यत् तद्वृत्तित्वात्मकं तदनुयोगिकत्वं नास्ति किन्तु अन्यदेव । कीदृशम् तदितिचेत् यथार्थविशिष्टिधीनियामक सम्बन्धत्वं तदनुयोगिक सम्बन्धत्वम् । यस्मिन् सम्बन्धे यद्धर्मकयथार्थज्ञानविषयीभूतसम्बन्धत्वं वर्तते, तस्मिन् सम्बन्धे तादृशसम्बन्धत्वमेव तदनुयोगिकत्वं बोध्यमिति यावत् । यथा पर्वतो वह्निमानित्यत्र संयोगे पर्वतधर्मिकयथार्थज्ञानविषयीभूतसंसर्गत्वात्मकं पर्वतानुयोगिकत्वं वर्तते । इत्थं च न 'धूमवान् वह्ने' रित्यत्रातिव्याप्तिप्रसङ्गः । साध्यतावच्छेदकसम्बन्धसामान्यान्तर्गतो यः धूमसंयोगः, स न 'धूमवदयोगोलकमिति' अयोगोलकधर्मिकयथार्थज्ञानविषयीभूतसंसर्गः, अस्य ज्ञानस्य भ्रमत्वात् । अतो न धूमसंयोगे अयोगोलकधर्मिकयथार्थज्ञानविषयीभूत संसर्गत्वात्मकं अयोगोलकानुयोगिकत्वं वर्तते, किन्तु तदभाव एव । तथा च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये धूमप्रतियोगिकत्वायोगोलकानुयोगिकत्व-सामान्योभयाभावसत्वात् धूमाभाव एव लक्षणघटकः । अतो नातिव्याप्तिः । अत्र यदि तदनुयोगिकत्वव्याख्यायां यथार्थपदं न निवेश्यते, तदा तु धूमसंयोगेऽपि संयोगेन 'धूमवदयोगोलकमिति' अयोगोलकधर्मिक भ्रमज्ञानविषयीभूत-संसर्गत्वात्मकं तदनुयोगिकत्वं वर्तेत । तथा च न तादृशसम्बन्धसामान्ये उभयाभावो लभ्येत । एवं च धूमाभावस्य लक्षणाघटकत्वात् पूर्ववदतिव्याप्तिर्भवेत् । तस्मात् यथार्थपदमुपात्तमिति ध्येयम् ।
ચન્દ્રશેખરીયા : ઉત્તરપક્ષ : તમે હેત્વધિકરણાનુયોગિકત્વ=હેત્વધિકરણવૃત્તિત્વ એવો અર્થ કરી દીધો એ જ ખોટું છે. ખરી વાત તો એ કે, ‘વિનાનો સંયોગ પર્વતમાં છે' એમ બોલાય છે, પણ ‘પર્વતનો સંયોગ વિઘ્નમાં છે’ એવું બોલાતું નથી. ખરેખર તો સંયોગ એ પર્વતમાં+વિઘ્નમાં બે યમાં છે તો પછી પર્વતમાં વિનસંયોગની જેમ વિનમાં પણ પર્વતસંયોગ કહેવાવો જોઈએ. પણ એવો અનુભવ નથી થતો એટલે એ સંયોગ એ સમવાયથી ભલે પર્વતમાં + વિનમાં રહે, તો પણ એના અનુયોગી બે ય બની શકતા નથી. જો તવ્યક્તિવૃત્તિત્વ એ જ તવ્યક્તિ-અનુયોગિકત્વ માનીએ તો પર્વતસંયોગમાં વનિવૃત્તિત્વ હોવાથી વનઅનુયોગિકત્વ માનવું પડે અને તો પછી ‘પર્વતસંયોગ વિહ્નમાં છે' એવી પ્રતીતિ પણ થવી જોઈએ, પણ તેવું થતું નથી. એટલે તવ્યક્તિ-વૃત્તિત્વ=તવ્યક્તિ-અનુયોગિકત્વ એ વ્યાખ્યા જ ખોટી છે, પણ ઉપરની પ્રતીતિના બલથી સંયોગાદિમાં ‘કિંચિત્પ્રતિયોગીકસંબંધત્વ’ અને ‘કિંચિત્-અનુયોગિકસંબંધત્વ’ એ અનુભવ સિદ્ધ છે. અને એ પણ અમુક સંયોગાદિમાં જ છે. અમુક સંયોગાદિમાં તો એ પણ અનુભવસિદ્ધ નથી. એ વાત અમે પછી કરીશું. આમ કિંચિદ્-અનુયોગિકત્વ=કિંચિદ્-અનુયોગિકસંબંધત્વરૂપ જ છે. અને તે સંબંધત્વ એ સ્વરૂપસંબંધ વિશેષ માનો કે જુદુ માનો એની અત્યારે ચર્ચાની જરૂર નથી. પણ એ કિંચિદ્-વૃત્તિત્વરૂપ તો નથી જ એ નક્કી છે. અને એટલે સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં નિરુક્તપ્રતિયોગીપ્રતિયોગીકસંબંધત્વ+હેત્વધિક૨ણયત્કિંચિદ્ભક્તિ-અનુયોગિકસંબંધત્વોભયાભાવ જ અહીં વિવક્ષિત છે. એટલે ધૂમવાન્ વનેેઃમાં સાધ્યતાવચ્છેદક એવા ધૂમસંયોગમાં અયોગોલકાનુયોગિકસંબંધત્વ નથી જ. ભલે ધૂમસંયોગ એ કાલિકથી અયોગોલકમાં રહે છતાં ઉપરની પ્રતીતિ પ્રમાણે તે તે સંયોગમાં અમુક જ વસ્તુ અનુયોગી તરીકે હોય છે. ગમે તે ન બને અને એટલે જ અયોગોલકાયોગિકત્વ એ અયોગોલકવૃત્તિત્વ રૂપ ન બનતા સ્વરૂપસંબંધાત્મક કે કોઈ જુદો જ પદાર્થ માનેલો છે. અને ધૂમસંયોગમાં એટલે જ અયોગોલકાનુયોગિકત્વનો અભાવ જ સિદ્ધ થાય છે. ‘અયોગોલકમાં
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૪૫