________________
दीधितिः१९
બનતી. એટલે પાછો ઉભયાભાવ મળી જાય. અને તેથી ગગનાભાવ લક્ષણઘટક મળી જતા અવ્યાપ્તિ ન આવે.
અહીં યત્કિંચિત્ પદ ન લખો, તો “ધૂમવાનું વહન માં અતિવ્યાપ્તિ આવે. કેમકે વહુન્યધિકરણપર્વતનિરૂપિતધૂમની વૃત્તિતા એ ધૂમવાવચ્છિન્નત્વ +સંયોગાવચ્છિન્નત્વવાળી છે. એટલે અહીં પર્વતનિરૂપિતવૃત્તિતા સામાન્ય તો ઉભયાભાવવાળી બનતી જ નથી. અમુક જ બને છે. માટે ધૂમાભાવ ન લેવાતા ઘટાભાવ દ્વારા લક્ષણ ઘટી જાય કેમકે પર્વતનિરૂપિત જેટલી વૃત્તિતા છે, તે તમામમાં ઘટાભાવ પ્રતિયોગિતાવચ્છેદકઘટવાવચ્છિન્નત્વનો અભાવ જ છે. આમ અતિવ્યા. આવે. પણ યત્કિંચિત્ પદ હોવાથી કોઈપણ એક હત્યધિકરણ લઈ શકાય. અને તેથી અયોગોલક લઈએ તો તેમાં ધૂમ ન હોવાથી અયોગોલકનિરૂપિત તમામ વૃત્તિતાઓમાં ધૂમવાવચ્છિન્નત્વનો અભાવ મળી જતાં ઉભયાભાવ મળી જાય. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનવાથી અતિવ્યાપ્તિ ન આવે. યત્કિંચિત્ ન લખો, તો હેવધિકરણ તરીકે તમામે તમામ લેવા પડે અને તેમનાથી નિરૂપિત તમામે તમામ વૃત્તિતાઓ લેવાની રહે એ ખ્યાલ રાખવું. એમ વૃત્તિતા સામાન્યમાં પણ જો સામાન્યપદ ન લખે તો વહ્નિમાનું ધૂમાતુમાં વાંધો આવે. ધૂમાધિકરણપર્વતનિરૂપિત એવી વૃક્ષમાં રહેલી વૃત્તિતા એ તો વહુન્યભાવપ્રતિયોગિતાવચ્છેદકવહિનત્વાવચ્છિન્ન નથી. એટલે એ વૃક્ષમાં રહેલી વૃત્તિતામાં વહ ભાવને લઈને ઉભયાભાવ મળે. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. એટલે સામાન્યપદ છે. હેવધિકરણનિરૂપિત તમામે તમામ પ્રતિયોગિતામાં તાદશોભાયાભાવ મળવો જોઈએ. અહીં, પર્વતનિરૂપિત એવી એક વૃત્તિતા તો વહિનમાં પણ છે જ. અને તે વૃત્તિતા એ વનિત્નાવચ્છિન્નત્વ + સંયોગાવચ્છિન્નત્વ ઉભયવાળી છે. એટલે વૃત્તિતાસામાન્યમાં ઉભયાભાવ ન મળવાથી વહન્યભાવ ન લેવાય. માટે બીજા અભાવથી લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. આ અમારા ગુરુવર્યોનો મત છે.
TITUTIOTICSTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTIIIIIIIIIIIIIIIIIII
जागदीशी- नव्यास्तु -"साध्यतावच्छेदकसम्बन्धेन स्वप्रतियोग्यधिकरणयावद्धत्वधिकरणको यो यस्तदन्यत्वं प्रतियोगिवैयधिकरण्यं वाच्यम्,
-अतो गगनाभावमादायैव प्रसिद्धेर्न कोऽपि दोषः,
चन्द्रशेखरीया : अत्र नव्याः इत्थं पूर्वपक्षं खंडयन्ति । साध्यतावच्छेदकसम्बन्धेन स्वप्रतियोगिअधिकरणयावत्हेत्वधिकरणको यो यः अभावः, तदन्योऽभावो लक्षणघटकत्वेन ग्राह्यः । साध्यतावच्छेदकसम्बन्धेन यावतामभावानां प्रतियोगिमन्ति सर्वाणि हेत्वधिकरणानि भवन्ति, तावदभावभिन्नोऽभावो लक्षणघटकः इति फलितोऽर्थः । तथा च गगनाभावस्य प्रतियोगि गगनं साध्यतावच्छेदककालिकेन महाकाले न वर्तते अतो गगनाभावः यावदभावान्तर्गतो न भवति । किन्तु घटाभावादीनां प्रतियोगिनः घटादयः कालिकेन महाकाले वर्तन्ते । अतो घटाभावादयः यावदभावान्तर्गताः । तद्भिन्नस्तु गगनाभावः । इत्थं च गगनाभावस्यैव लक्षणघटकत्वसंभवात नाऽव्याप्तिः अत्र 'साध्यतावच्छेदकसम्बन्धेन' इति पदं यदि नोपादीयेत । तदा तु 'धूमवान् वह्नरित्यत्र धूमाभावस्य प्रतियोगी धूमः कालिकेन सर्वेषु वह्नि-अधिकरणेषु वर्तते । अतः कालिकेन धूमवन्ति एव सर्वाणि वन्यधिकरणानि । अतो धूमाभावोऽपि यावदभाव-अन्तर्गतः । तथा च गगनाभाव एव यावदभावभिन्नत्वेन गृह्यते । अतोऽतिव्याप्तिः भवेत् । साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोगिमत्ताविवक्षणे तु नैष
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૫