________________
दीधितिः१९
નીતિન્યાપ્તિ |
निरूपकतायाः अनवच्छेदकं प्रतियोगितावच्छेदकं यस्य तादृशोऽभाव लक्षणघटकः" इति परिष्कारात्
: । अत्र यद्यपि अधिकरणता साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्ना न ग्राह्या. किन्त तादृशाधिकरणतानिरूपितवृत्तिता एव । तथापि हेत्वधिकरणे येन सम्बन्धेन साध्यं वर्तते, तेन सम्बन्धेन साऽधिकरणता हेत्वधिकरणे आगता इत्यभिप्रायादिदमुक्तं । अतोऽस्य लक्षणस्य स्पष्टार्थस्त्वयम् यत्किचित्हेत्वधिकरणनिष्ठाधिकरणतानिरूपितायाः साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नवृत्तितायाः अनवच्छेदको यो धर्मः, तदवच्छिनप्रतियोगिताकोऽभावो लक्षणघटकः । तथा च जात्यधिकरण-गुणनिष्ठाधिकरणतानिरू पिता या साध्यतावच्छेदकसमवायावच्छिन्नवृत्तिता शुद्धसत्तानिष्ठा, तदवच्छेदकं शुद्धसत्तात्वं, तदनवच्छेदकं तु विशिष्टसत्तात्वं, तदवच्छिन्नप्रतियोगिताक: विशिष्टसत्ताऽभावो लक्षणघटकः इति नातिव्याप्तिः । एवं मूर्तत्वाधिकरणमनोनिष्ठाधिकरणतानिरूपितायाः मूर्तत्वादिनिष्ठवृत्तितायाः अनवच्छेदकं भूतत्वमूर्तत्वोभयत्वं, तदवच्छिन्नप्रतियोगिताको भूतत्वमूर्तत्वोभयाभावः एव लक्षणघटकः इति तत्रापि नातिव्याप्तिः इति चेत्
ચન્દ્રશેખરીયાઃ અહીં, પ્રતિયોગી સામાન્ય પદ લખેલ છે. જો એ ન લખે તો સંયોગી એતદ્રવ્રુક્ષતામાં અવ્યાપ્તિ આવે. કેમકે “એ તવ ક્ષત્વાધિકરણ-એ તત્ક્ષનિરૂપિતવૃત્તિતાના અભાવવાળો એવો જલવૃત્તિ સંયોગાત્મક પ્રતિયોગી છે જેનો તેવો સંયોગાભાવ મળી જાય. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે, પણ સામાન્યપદથી આ અવ્યાપ્તિ દૂર થાય. કેમકે પ્રતિયોગી સામાન્યમાં તો વૃક્ષવૃત્તિકપિસંયોગાદિ પણ છે. અને તે તો વૃક્ષનિરૂપિતવૃત્તિતાવાળા છે. એટલે વૃક્ષનિરૂપિતવૃતિત્તાઅભાવવાળા એવા પ્રતિયોગી સામાન્ય મળતા નથી જ. માટે સંયોગાભાવ ન લેવાય. એટલે ઘટાભાવ દ્વારા લક્ષણસમન્વય થઈ જાય. આમ આ વિવફા પ્રમાણે કાલિકેન ઘટાદિમાનું સ્વરૂપેણ મહાકાલ–ાત્ એમાં પણ અવ્યાપ્તિ આવતી નથી. - પૂર્વપક્ષ વિશિષ્ટ અને શુદ્ધ એક જ માનેલ હોવાથી તમારા કથન પ્રમાણે તો “વિ.સત્તાવાનું જાતે ' માં અતિવ્યાપ્તિ આવે.
સાર્વભૌમ: અમે હમણાં જ કહી ગયા કે વિશિષ્ટ અને શુદ્ધ ભલે એક હોય, પણ વિશિષ્ટની વૃત્તિતા અને શુદ્ધની વૃત્તિતા જુદી જ છે અને એ અનુસાર વિશિષ્ટતાવાનું જાતેઃ માં અતિવ્યાપ્તિ આવતી જ નથી. પછી તમે શી રીતે આ દોષ આપી શકો ?
પૂર્વપક્ષ: અમે વિશિષ્ટની વૃત્તિતા અને શુદ્ધની વૃત્તિતાને એક જ માનેલ છે અને એટલે ગુણનિરૂપિતવૃત્તિતા શુદ્ધ-સત્તામાં રહેલી છે. અને તે જ વૃત્તિતા વિ.સત્તામાં રહેલી પણ કહેવાય જ છે. એટલે ગુણનિરૂપિતવૃત્તિતાઅભાવવાનું વિ.સત્તારૂપપ્રતિયોગી બનતો જ નથી. માટે સાધ્યાભાવ ન લેવાતા અતિવ્યાપ્તિ આવે. (દીપિતિની વિશિષ્ટસ્યાનતિરિક્તત્વાત્ પંક્તિનો અર્થ વિશિષ્ટની વૃત્તિતા શુદ્ધની વૃત્તિતાથી અભિન્ન છે.” એમ કરવો.)
સાર્વભૌમ : અમે એમ કહેશું કે, “સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન-યત્કિંચિહેવધિકરણ-નિષ્ઠાધિકરણતાનિરૂપકતાનવચ્છેદક એવો પ્રતિયોગિતાવચ્છેદક છે જેનો' તેવો અભાવ લેવાનો. ગુણમાં સમવાયથી શુદ્ધસત્તા છે. એટલે ગુણમાં સમવાયાવચ્છિન્ન એવી અધિકરણતા આવી. આ અધિકરણતાનો નિરૂપક તો શુ.સત્તા જ છે. અને શુદ્ધસત્તામાં આવેલી આ નિરૂપકતાનો અવચ્છેદક શુદ્ધસત્તાત્વ જ બને. એટલે તાદેશનિરૂપકતાનો અનવચ્છેદક એવો પ્રતિયોગિતાવચ્છેદક=વિ.સત્તાત્વ મળી જ જાય છે. માટે વિ.સત્તા-અભાવ લઈ શકાતા અતિવ્યાપ્તિ ન આવે.
1000000+IX/ALT/1/01/201801/0111/17/0001011001001011111111111111111111 LINAPITAMANIYA PANISTAN1400105 INDITATISANA140411001/0110/61/11/107/14/11f10000000002
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૯