________________
दीधिति:१९
સંયોગાભાવ લક્ષણ ઘટક ન બને. પરંતુ દ્રવ્યગુણકર્મસામાન્યનિરૂપિતવૃત્તિતાના અભાવવાળો એવો જાતિત્વધર્માભાવ એ જ લક્ષણઘટક બને. માટે અતિવ્યાપ્તિ આવે. તે નિવારવા યત્કિંચિત્ પદ છે. એટલે યત્કિંચિત્ હેધિકરણ તરીકે ગુણ છે. અને તત્રિરૂપિત એવી વૃત્તિતાનો અભાવ તો સંયોગમાં છે જ. એટલે સંયોગાભાવ જ લક્ષણઘટક તરીકે લઈ શકાતા અતિવ્યાપ્તિ ન આવે.
નાવિશ - ‘તિયોતિવિષે વિશિષ્ટ' ત્યD, –નમાદ, – મૂતāત્યાદ્રિા
DISTRICT ADMISSION
चन्द्रशेखरीया : एवं यदि प्रतियोगितावच्छेदकविशिष्टपदं नोच्येत । तदा तु यदभावप्रतियोगिनि तादृशवृत्तिताऽभाव, स एव अभावो लक्षणघटको भवेत् । एवं सति भूतत्वमूर्तत्वोभयवान् मूर्तत्वादित्यत्रातिव्याप्तिर्भवेत् । भूतत्वमूर्तत्वोभयाभावस्य प्रतियोगिनि मूर्तत्वे हेत्वधिकरणमनोनिरूपितवृत्तितायाः सत्वात् प्रतियोगिसामान्ये यत्किंचित्हेत्वधिकरणवृत्तिताऽभावो न संभवति । अतो न तादृशोभयाभावो लक्षणघटकः, अतः अभावान्तरमादायातिव्याप्तिः संभवति । अतः तद्वारणाय प्रतियोगितावच्छेदकविशिष्टप्रतियोगी एव गृहीतः । तथा च भूतत्वमूर्तत्वोभयाभावस्य प्रतियोगितावच्छेदक-तादृशोभयत्वविशिष्टं प्रतियोगि भूतत्वमूर्तत्व-उभयमेव । न तु केवलं मूर्तत्वादि । अतः प्रतियोगिसामान्यं नाम भूतत्वमूर्तत्वोभयमेव । न तु केवलं मूर्तत्वादि प्रतियोगितावच्छेदकविशिष्टप्रतियोगिसामान्येऽन्तर्गतं भवति । तथा च भूतत्वमूर्तत्वोभयात्मके प्रतियोगिसामान्ये मूर्तत्वाधिकरणमनोनिरूपितवृत्तितायाः अभावो वर्तते । अतः साध्याभावस्यैव लक्षणघटकत्वान्नातिव्याप्तिर्भवेत्।। - ચન્દ્રશેખરીયાઃ જો “પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ” પદ ન લખે, તો ભૂતત્વમૂર્તત્વોભવાનું મૂર્તત્વાર્ અહીં અતિવ્યાપ્તિ આવે. અહીં ભૂતત્વમૂર્તત્વોભય એ મૂર્તવાધિકરણમનનિરૂપિતવૃત્તિતાના અભાવવાળું છે. પરંતુ ભૂતત્વમૂર્તત્વોભાયાભાવના પ્રતિયોગી તરીકે તો ભૂતત્વમૂર્તત્વ એમ બે બને છે. એમાં મૂર્ત–પ્રતિયોગી એ તો મનનિરૂપિતવૃત્તિતાવાળું છે. એટલે “મનનિરૂપિતવૃત્તિતા-અભાવવાળો પ્રતિયોગી સામાન્ય છે જેનો એવો તો આ 8 ઉભયાભાવ નથી. ભલે ભૂતત્વપ્રતિયોગી એવો મળે છે. પરંતુ અહીં તો પ્રતિયોગી સામાન્ય એવો લેવાનો છે.
એ ન મળવાથી બીજા અભાવને લઈને અતિવ્યાપ્તિ આવે. પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ પદ મુકવાથી વાંધો ના { આવે. કેમકે પ્રતિયોગિતાવચ્છેદક તો તાદશોભયત્વ જ છે, અને તેનાથી વિશિષ્ટ તરીકે ભૂતત્વમૂર્તવોભય જ | બને. સ્વતંત્ર મૂર્તત્વ ન બને અને “મૂર્તવાધિકરણ-મનનિરૂપિતવૃત્તિતાના અભાવવાળો એવો હું ભૂતત્વમૂર્તત્વોભયત્વવિશિષ્ટ =ભૂતત્વમૂર્તત્વોભય=પ્રતિયોગી સામાન્ય છે જેનો.” એવો તાદશોભયાભાવ મળી ગયો. આમ સાધ્યાભાવ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે.
जागदीशी- स्वयं मनसः खण्डनाद्भतत्व-मूतत्वोभयसाध्यकम्तत्वस्य सद्धेतुतामाशङ्कयाऽऽह, - गुणकर्मान्यत्वेत्यादि । 'विशिष्टान्त'द्वयं मनो-गुणयोः क्रमेणान्वितम् ।
RA&MATICh00000000000000000000000000000000000000000000000000000010000760MPILITANAtrfiltraft/fourthi IIIIIIIIIIIIIII0INfAIANAWAIIMA
outligodot):
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૫
i000000000000000000000000001007S00000000000000000000000000000000000000Ghttp:/04/?LIMINARAYANPATHOLARIAIKAtRAILAdiviti/11/00000000000000
IMolilolololol