________________
܀܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀܀
܀
दीधितिः५ કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકક __ अत्र मध्यस्थः प्राह । विशेषगुणान्तराधिकरणावृत्तिपदं एव न निवेश्यम् । शब्दे जातिमत्वस्य बहिरिन्द्रियग्राह्यत्वस्य च सत्त्वात् न स्वरूपासिद्ध्यादयो दोषाः इति ।
पूर्वपक्षः उत्तरयति-यः शब्दः उत्पन्नोऽपि न केनचित् श्रुतः । तस्मिन् बहिरिन्द्रियग्राह्यत्वाभावात् पक्षैकदेशे तादृशशब्दे हेतोरसत्वात् भागासिद्धिर्भवति। न च बहिरिन्द्रियग्राह्यजातिमत्वमेवोच्यतां। तादृक्शब्देऽपि बहिरिन्द्रियग्राह्यशब्दत्वजातिमत्वस्य सत्त्वात् न भागासिद्धिरिति वाच्यम् । तथा सति जलपरमाणुगतरूपे रूपत्वजातिमत्वस्य बहिरिन्द्रियग्राह्यरूपत्वजातिमत्वस्य च सत्वात् हेतुमति तस्मिन् रूपेऽनित्यत्वसाध्यस्यासत्वात् भवति व्यभिचारः इति: तद्वारणाय "अधिकरणावृत्ति" पदं निवेशनीयम् । जलरूपस्य च जलात्मकाधिकरणवृत्तित्वात् न तस्मिन् हेतुःविद्यते। तथा च न व्यभिचारः। किन्तु एवंकरणे शब्दे-पक्षेऽपि अधिकरणावृत्तित्वस्य अभावात् स्वरूपासिद्धिः भवति ।। तस्मात् शब्दभिन्नविशेषगुणार्थकस्य विशेषगुणान्तरपदस्य निवेश आवश्यकः । तथा च स्वरूपासिद्धिनिवारकपदमपि सार्थकमेवाभिमन्यते इति न व्यर्थविशेषणघटितोऽस्मदुक्तहेतुः इति भावः । છે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ એ વાત ખોટી છે. કેમકે વ્યભિચારનિવારક વિશેષણ જેમ સાર્થક ગણાય છે. તેમ
સ્વરૂપાસિદ્ધિનિવારક વિશેષણ પણ સાર્થક જ ગણાય છે. આ વાત અમે અમારી મતિથી નહીં કહેતા. પણ પક્ષધરમિશ્રાદિને પણ આ વાત સંમત જ છે. આથી જ તો તત્વચિંતામણિ ગ્રન્થના શબ્દખંડની "આલોક" નામની વ્યાખ્યામાં એ પક્ષધરમિએ નીચે મુજબ સ્વરૂપાસિદ્ધિ નિવારક દોષને પણ સાર્થક તરીકે ગણેલો જ છે. તેની ચર્ચા આ પ્રમાણે છે.
શબ્દઃ અનિત્ય: સામાન્યવત્વે સતિ વિશેષગુણાત્તરાસમાનાધિકરણ બહિરિન્દ્રિયગ્રાહ્યત્વાતુ આમાં સામાન્યવતં=જાતિમત્વમ્ વિશેષગુણાન્તર–શબ્દભિશવિશેષગુણ અને અસમાનાધિકરણ= શબ્દભિન્નવિશેષગુણાધિકરણ-અવૃત્તિ. અર્થાત્ (૧) જાતિમત્વ (૨) શબ્દભિન્નવિશેષગુણાધિકરણ-અવૃત્તિત્વ (૩) બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ. એમ હેતુમાં ત્રણ વિભાગ છે. અહીં શબ્દ એ (૧) જાતિમાનું છે. (૨) શબ્દ ભિન્ન એવા રૂપાદિવિશેષગુણોના અધિકરણ ઘટાદિમાં અવૃત્તિ પણ છે. (૩) બહિરિન્દ્રિય એવી શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય પણ છે. આમ તેમાં હેતુ રહેલો છે. છે આ હેતુમાં જો "જાતિમત્વ" ન મુકો તો શબ્દવનામની જાતિ એ શબ્દભિન્નવિશેષગુણાધિકરણઘટાદિમાં અવૃત્તિ છે. બહિરિન્દ્રિયગ્રાહ્ય પણ છે. માટે તેમાં હેતુ રહે અને "અનિત્યત્વ" સાધ્ય ન રહેવાથી વ્યભિચાર આવે. પણ જાતિમત્વ મુકવાથી વાંધો ન આવે. કેમકે શબ્દ– એ પોતે જ જાતિ છે. માટે તે જાતિમાનું નથી. એટલે જ તેમાં જાતિમત્વ ન રહેવાથી હેતુ પણ રહેતો નથી. માટે વ્યભિચાર ન આવે.
જો બહિરિન્દ્રિયગ્રાહ્ય ન લખે તો આત્મા એ જાતિમાન છે. અને શબ્દભિન્નવિશેષગુણાધિકરણ ઘટાદિ કોઈપણ વસ્તુમાં રહેતો નથી. માટે આત્મામાં હેતુ રહી જાય પણ અનિત્યત્વ સાધ્ય ન રહેવાથી વ્યભિચાર આવે કે પણ બહિરિન્દ્રિયગ્રાહ્ય મુકવાથી એ આપત્તિ ન આવે. કેમકે આત્મામાં આ નં.ર રહેતું નથી. એટલે હેતુ જ રહેતો નથી. માટે વ્યભિચાર ન આવે.
܀܀܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૭૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀