SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः५ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀ સાથે આકાશનો સંયોગ તો છે જ. અને તે એક જ છે. આમ વૃક્ષમાં કોઈપણ અવયવમાં આકાશસંયોગનો અભાવ ન મળવાથી વૃક્ષમાં સંયોગસામાન્યાભાવ મળવાનો જ નથી. ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀܀ ܀܀ जागदीशी -- *संयोगस्येति*। *वृक्षत्वेति । - शाखाद्यवच्छेदेन तत्तत्संयोगसत्त्वेऽपि वृक्षत्वावच्छेदेन , कस्याश्चिदपि संयोगव्यक्तेरसत्त्वात् तदवच्छेदेनैव संयोगसामान्याभावसम्भवोऽवच्छेदकभेदेनैकत्र भावाभावयोः । समावेशादिति भावः। ܀ ܀܀܀ ܀܀ ܀܀ ܀܀܀ ܀܀܀ ܀܀ ܀܀ ܀܀ . चन्द्रशेखरीयाः गगनादेरपि संयोगो न समग्रवृक्षे एक एव । किन्तु सोऽपि शाखाद्यवच्छेदेन भिन्नः एव मन्यते । तथा *च शाखीयगगनसंयोगः शाखायामेव वर्तते, मूलीयगगनसंयोगः मृले एव वर्तते । समग्रवृक्षे एक एव गगनसंयोगो, नाभ्युपगम्यते । एवं च वृक्षे वृक्षत्वावच्छेदेन कस्यापि संयोगस्याविद्यमानत्वात् वृक्षत्वावच्छेदेन संयोगसामान्याभावो वृक्षे अस्ति इति विशेषणानुपादाने भवति अव्याप्तिः। ચન્દ્રશેખરીયા: પ્રાચીનોઃ અમે તો એમ જ માનીએ છીએ કે કોઈપણ સંયોગ વ્યાયવૃત્તિ બની શકતો જ નથી. એટલે વૃક્ષમાં પણ ગગનસંયોગ બધે જ વ્યાપીને રહેલો છે એમ અમે માનતા નથી. પણ શાખાવચ્છિન્નગગનસંયોગ, મૂલાવચ્છિન્નગગનસંયોગાદિ એ જુદા જુદા જ છે. એટલે આખાય વૃક્ષમાં રહેલો એક જ સંયોગ તો પ્રસિદ્ધ જ ન હોવાથી વૃક્ષ–ાવચ્છેદન સંયોગસામાન્યનો અભાવ મળી જ જાય છે. મધ્યસ્થ: આ રીતે એક જ વૃક્ષમાં સંયોગ અને સંયોગસામાન્યાભાવ શી રીતે ઘટે? પ્રાચીનોઃ કેમ? "શાખાવચ્છેદન સંયોગ અને વૃક્ષ–ાવચ્છેદેન સંયોગાભાવ" આમ અવચ્છેદક ભેદથી એક જ વસ્તુમાં એક જ વસ્તુના ભાવાભાવ મળી શકે છે. એમાં કોઈ વિરોધ નથી. ܀܀ ܀܀ ܀܀ ܀ ܀܀܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀܀܀ ܀ ܀܀ जागदीशी -- नन्वेवं वृक्षे संयोगसामान्याभावस्य (सत्त्वे) कुतो नाध्यक्षम्? इति। ܀܀܀ ܀ ܀܀ ܀ ܀܀܀ चन्द्रशेखरीयाः ननु यदि वृक्षे संयोगसामान्याभावोऽस्ति । तदा वृक्षः संयोगसामान्याभाववान् इति प्रत्यक्षं कथं न भवति? इति चेत् । यन्द्रशेपरीया: मध्यस्थ: d gavi संयो।सामान्यामा छ. तो तेनु प्रत्यक्ष भ नथी यतुं? वृक्षः संयोगाभाववान्" એવી પ્રતીતિ કેમ નથી થતી? ܀܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀܀ । जागदीशी -- आह- *तत्र चेति । -तत्र-संयोगसामान्याभावे। *सत्त्वादिति । अस्य प्रतियोगितासम्बन्धेनेत्यादिः । तथा च संयोगसामान्याभावस्यातीन्द्रियप्रतियोगिकत्वान्नाध्यक्षमिति। ܀܀ ܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀ ܀܀ सिद्धान्तसक्षए। 6५२ 'यन्द्रशेपरीया' नामनी संस्कृत+ राती सरसटामो.90
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy