________________
दीधितिः५
܀܀
܀܀
܀
܀
܀܀
܀
भवेत् । अत्र तु तस्य पदस्य सार्थकताप्रतिपादनायैव प्रयासः क्रियते । तस्मात् कपिपदं आवश्यकम् । કે ચન્દ્રશેખરીયા: જો "કપિ" પદ ન મુકો તો પછી "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" પદ ન મુકવા છતાં ય કોઈ વાંધો ન આવે. કેમકે સામ્પ્રદાયિક મત પ્રમાણે તો એતદ્ગક્ષમાંaહેતુ અધિકરણમાં સંયોગાભાવ=સાધ્યાભાવ તો મૂલાદિ કોઈપણ સ્થાને નથી જ મળવાનો. માટે ઘટાભાવને લઈને જ લક્ષણ ઘટી જાય. માટે જ "કપિ" પદ છે. એ "કપિ" પદથી જ અવ્યાપ્તિ અને વિશેષણ દ્વારા તેનો પરિહાર દીધિતિમાં લખ્યા પ્રમાણે ઘટે.
जागदीशी -- वृक्षमात्रे कपिसंयोगाभावात्- *एतदिति ।
चन्द्रशेखरीयाः यदि 'एतत्पदं न लिख्यते । तदा वृक्षत्वं हेतुर्भवेत् तच्च सर्ववृक्षेषु अस्ति । किन्तु सर्ववृक्षेषु कपिसंयोगो नास्ति । बहवो वृक्षाः कपिसंयोगहीना एव सन्ति । तस्मात् इदमनुमानमेवासत् भवेत् । ततश्च अत्र लक्षणागमनस्येष्टत्वात् प्रतियोग्यसमानाधिकरणपदं व्यर्थमेव भवेत् । नच तदिष्टं । तस्मात् "एतद्" पदोल्लेखः कृतः ।। ततश्च तद्विशेषणानुपादानेऽव्याप्तिः । तदुपादाने च अव्याप्तिनिरासः भवति इति तत्पदं सार्थकं भवति।
ચન્દ્રશેખરીયા હેતુમાં "એતદ્' પદ ન મુકે. તો તો માત્ર વૃક્ષત્વોતુ બને. અને એવા તો ઘણાય વૃક્ષો છે. જેમાં એક પણ "કપિ" નથી. એટલે એ અનુમાન જ ખોટું પડી જતાં ત્યાં લક્ષણસમન્વય ન થાય તે ઇષ્ટ જ બને. અને તેથી પેલું વિશેષણ આપવાની જરૂર જ ન રહે. માટે જ આ "એતદ્' વિશેષણ છે.
: जागदीशी -- न चाभावे हेतुसामानाधिकरण्यस्येव हेत्वधिकरणे निरवच्छिन्नवृत्तित्वरूपस्य निवेशादुक्ताऽव्याप्तिव्युदाससम्भवात् प्रतियोगिवैयधिकरण्यविशेषणप्रवेशो मूलकृतोऽनुचित इति वाच्यम् । अग्रे तस्य समाधास्यमानत्वादिति भावः।
चन्द्रशेखरीयाः ननु यथा अभावो हेतुसमानाधिकरणो गृहीतः, तथा स एव अभावो निरवच्छिन्नवृत्तिः निरवच्छिन्नवृत्तितावानेव ग्राह्यः । प्रतियोग्यसमानाधिकरणनिवेशो न करणीयः । एतवृक्षवृतिकपिसंयोगाभावस्तु नई निरवच्छिन्नवृत्तितावान् । किन्तु मूलावच्छिन्नवृत्तितावान् । अर्थात् स कपिसंयोगाभावः मूलावच्छेदेनैव वृक्षे वर्तते । एवं च इस अभावः न लक्षणघटको भवति । ततश्च घटाभावमादाय लक्षणसमन्वयः इति चेत् सत्यं । अग्रेऽवच्छेदकनिरुक्तिग्रन्थे।
प्रतियोग्यसमानाधिकरणपदं परित्यज्य अस्य समाधानं करिष्यामः । अत्र ग्रन्थे न समाधास्यामः। કે ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ આપણે અભાવને જેમ હેતુ સમાનાધિકરણ લીધો છે. તેમ " તે જ અભાવ એ હેતુ
અધિકરણમાં નિરવચ્છિન્નવૃત્તિ જ લેવાનો." એવો નિવેશ કરી દઈએ તો આ આપત્તિ નીકળી જાય. કેમકે હત્યધિકરણવૃક્ષમાં જે કપિસંયોગાભાવી લીધો છે એ તો મૂલાવચ્છેદેન રહેલો છે. અર્થાત્ નિરવચ્છિન્નવૃત્તિતાવાળો એ અભાવ નથી. પણ મૂલાવચ્છેદન રહેલો છે. અર્થાત્ નિરવચ્છિનવૃત્તિતાવાળો એ અભાવ નથી. પણ મૂલાવચ્છિન્નવૃત્તિતાવાળો છે. માટે આ અભાવ ન લેવાય. અને એટલે ઘટાભાવ લઈને લક્ષણ ઘટી જાય. વૃક્ષમાં
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૬૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀